
છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરની કિંમતમાં 80 ટકાનો વધારો થયો છે. BSE ડેટા અનુસાર, જે રોકાણકારોએ 2 વર્ષથી બેન્કો પ્રોડક્ટ્સના શેર ધરાવે છે તેમને અત્યાર સુધીમાં 400 ટકાથી વધુનો નફો મળ્યો છે. તમને જણાવી દઈએ કે, શુક્રવારે કંપનીના શેરની કિંમત BSEમાં 1001.35 રૂપિયા હતી. કંપનીનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 1189.60 અને 52 સપ્તાહનું નીચું સ્તર રૂ. 505.35 છે.

Published On - 11:35 am, Mon, 23 December 24