Gujarati News Photo gallery Ayodhya Ram Mandir Ram Mandir Pran Pratishta Shri Ram Home coming Narendra Modi Yogi Adityanath Puja see photo
નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ સહિતના મહાનુભાવોએ કરી પ્રાણ પ્રતિષ્ઠા પૂજા, જુઓ ફોટો
સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે અને જાણે દિવાળીનો તહેવાર હોય તેવો લોકોમાં ઉત્સાહ છે.
4 / 5
પીએમ મોદી, આરએસએસ ભાગવત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ ગર્ભગૃહમાં હાજર છે.
5 / 5
રામ મંદિર શંખ, શહેનાઈ અને મંત્રોના જાપથી ગુંજી ઉઠે છે. રામ લલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયો છે. આ સાથે રામ ભક્તોની 500 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો છે.
Published On - 12:40 pm, Mon, 22 January 24