Army Yoga : આર્મી જવાનોએ સરહદ પર આતંરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી, જુઓ તસવીરો

આજે દેશભરમાં 10મો આતંરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. ભારતીય નાગરિકોમાં યોગ દિવસને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. દેશની રક્ષા કરનાર આર્મીના જવાનોએ પણ આજે યોગ દિવસની ઉજવણી કરી છે.

| Updated on: Jun 21, 2024 | 9:58 AM
4 / 5
 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ITBPના કર્મચારીઓએ સિક્કિમના મુગુથાંગ સબ સેક્ટરમાં 15,000 ફૂટથી વધુની ઉંચાઈએ યોગ કર્યાં છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ITBPના કર્મચારીઓએ સિક્કિમના મુગુથાંગ સબ સેક્ટરમાં 15,000 ફૂટથી વધુની ઉંચાઈએ યોગ કર્યાં છે.

5 / 5
10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ITBPના કર્મચારીઓ લેહના પેંગોંગ ત્સો ખાતે યોગ દિવસની ઉજવણી કરી છે. ( All PIC - ANI )

10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ITBPના કર્મચારીઓ લેહના પેંગોંગ ત્સો ખાતે યોગ દિવસની ઉજવણી કરી છે. ( All PIC - ANI )

Published On - 9:57 am, Fri, 21 June 24