
24°C એવું તાપમાન છે કે જે સામાન્ય રીતે ઘર માટે આરામદાયક બને છે. ખૂબ ઓછા તાપમાને AC રાખવાથી શ્વાસ, માથાનો દુઃખાવો કે ડિહાઈડ્રેશન જેવી તકલીફો ઉભી થઈ શકે છે.

24°C પર AC રાખવાથી ભારતના પર્યાવરણને પણ ટેકો મળે છે. ઓછી ઊર્જા વપરાશથી કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે અને પ્રકૃતિ ઉપરની નકારાત્મક અસરોમાં ઘટાડો થાય છે.