અનન્યા પાંડે ગ્રીસ વેકેશન પર, બિકીની લુકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ Photos

બોલીવુડ અભિનેત્રી અનન્યા પાંડે ગ્રીસમાં વેકેશનનો આનંદ માણી રહી છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર મિત્રો સાથેની સુંદર તસવીરો શેર કરી છે, જેમાં તેનો બિકીની લુક ખાસ ધ્યાન ખેંચી રહ્યો છે.

| Updated on: Jul 04, 2026 | 3:57 PM
1 / 6
અનન્યા પાંડેએ તસવીરો શેર કરતાં કેપ્શનમાં લખ્યું, "મારા જીવનના સૌથી સુંદર પાંચ દિવસ સૌથી મીઠા લોકો સાથે વિતાવ્યા. અહીં મેં મારા વિશે, પૃથ્વી વિશે અને લોકો વિશે ઘણું શીખ્યું." અભિનેત્રીની આ પોસ્ટને ચાહકો તરફથી ભારે પ્રેમ મળી રહ્યો છે.

2 / 6
શેર કરેલી કેટલીક તસવીરોમાં અનન્યા સ્ટાઇલિશ બિકીની લુકમાં જોવા મળે છે. સમુદ્રના સ્વચ્છ પાણીમાં ફરતી અને કુદરતી સૌંદર્ય વચ્ચે વેકેશનનો આનંદ માણતી તેની તસવીરો ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.

3 / 6
અન્ય એક તસવીરમાં અનન્યા બીચ પાસે આવેલા પત્થર પર સફેદ શોર્ટ ડ્રેસમાં પોઝ આપતી જોવા મળે છે. બંધેલા વાળ અને સિમ્પલ લુકમાં અભિનેત્રી ખૂબ જ આકર્ષક લાગી રહી છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.

4 / 6
એક ફોટોમાં અનન્યા બીચ પર એકલી બેઠી સનસેટના મનમોહક દૃશ્યો અને સમુદ્રના સ્વચ્છ, મોતી જેવા પાણીનો આનંદ માણતી જોવા મળે છે. કુદરતી સૌંદર્ય વચ્ચેની આ શાંતિપૂર્ણ ક્ષણોને ચાહકોએ પણ ખૂબ પસંદ કરી છે.

5 / 6
અનન્યા પોતાના મિત્રો સાથે ગ્રીસમાં વેકેશન એન્જોય કરી રહી છે. શેર કરાયેલા એક ગ્રુપ ફોટોમાં તેની તમામ મહિલા મિત્રો સાથે મસ્તીના મૂડમાં જોવા મળે છે. ફોટોમાં સૌના ચહેરા પર રેતી લાગી છે, જે તેમની મોજમસ્તી અને વેકેશનની યાદોને વધુ ખાસ બનાવે છે.

6 / 6
વર્કફ્રન્ટની વાત કરીએ તો, અનન્યા પાંડે તાજેતરમાં અભિનેતા લક્ષ્ય સાથેની ફિલ્મ 'ચાંદ મેરા દિલ' માં જોવા મળી હતી. આ રોમેન્ટિક ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને અનન્યાના અભિનયની પણ પ્રશંસા કરવામાં આવી હતી.

Follow Us