અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ બન્યો લોકોના આકર્ષણનું કેન્દ્ર, હજુ સુધી નથી લીધી મુલાકાત તો આજે જ જજો ! જુઓ-Photo

12 ઓક્ટોબરથી 14 જાન્યુઆરી 2025 સુધી આ શોપિંગ ફેસ્ટિવલ ચાલુ રહેવાનો છે. ખાસ કરીને સિંધુભવન રોડ, CG રોડ, કાંકરિયા-મણિનગર રોડ, નિકોલ મોડલ સ્ટ્રીટ જગ્યા એ ચાલી રહ્યા છે.

| Edited By: | Updated on: Oct 29, 2024 | 1:21 PM
4 / 7
12 ઓક્ટોબરથી 14 જાન્યુઆરી 2025 સુધી આ શોપિંગ ફેસ્ટિવલ ચાલુ રહેવાનો છે. ખાસ કરીને સિંધુભવન રોડ, CG રોડ, કાંકરિયા-મણિનગર રોડ, નિકોલ મોડલ સ્ટ્રીટ જગ્યા એ ચાલી રહ્યા છે.

12 ઓક્ટોબરથી 14 જાન્યુઆરી 2025 સુધી આ શોપિંગ ફેસ્ટિવલ ચાલુ રહેવાનો છે. ખાસ કરીને સિંધુભવન રોડ, CG રોડ, કાંકરિયા-મણિનગર રોડ, નિકોલ મોડલ સ્ટ્રીટ જગ્યા એ ચાલી રહ્યા છે.

5 / 7
શોપિંગ ફેસ્ટિવલમાં બિહાર, આંધ્રપ્રદેશ, જમ્મુ-કાશ્મીર, UPથી વેપારીઓ આવ્યા છે. કપડા, શાલ, ચાદર, રુમાલ સહિતની તમામ વસ્તુઓ આ શોપિંગ ફેસ્ટિવલમાં મળી રહી છે.

6 / 7
રિવર ફ્રન્ટ ખાતે બોટ રેસ, બોક્સિંગ, મેરેથોન, ડ્રોન શો વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

7 / 7
આ સાથે મનોરંજન માટે સંગીતનું પણ આયોજન કરવામાં આવ્યું છે જ્યા બધા બેસીને ગીતો સાંભળી અને ગાયકોને ગાતા નિહાળી શકે છે.