EV કારની દુનિયામાં અદાણીનો પગપેસારો, Uber બની શકે છે પાર્ટનર

અદાણી ગ્રૂપ EV માં પ્રવેશવા માટે Uber Technologies સાથે વ્યૂહાત્મક ભાગીદારી પર કામ કરી રહ્યું છે. અદાણી કાર ખરીદશે, બ્રાન્ડ કરશે અને ઉબેરના નેટવર્કમાં તેણે જોડવાની કામગીરી કરશે.

| Updated on: Feb 26, 2024 | 8:53 AM
4 / 5
ઉબેરના જણાવ્યા અનુસાર, તેણે 8 લાખથી વધુ ભારતીયોને તેના નેટવર્ક સાથે જોડીને તેમની આવક વધારવામાં મદદ કરી છે. અદાણી સાથેનું જોડાણ પણ ગ્રુપના રિન્યુએબલ એનર્જી ફોકસ સાથે સારી રીતે બંધબેસશે. તે સમગ્ર ભારતમાં ચાર્જિંગ સ્ટેશનોનું નેટવર્ક સ્થાપી રહ્યું છે અને EV ફ્લીટને ગ્રીન એનર્જી સાથે પાવર કરીને લૂપ પૂર્ણ કરશે.

5 / 5
ભાગીદારીથી અદાણીને કેવી રીતે ફાયદો થશે તેની વાત કરવામાં આવે તો, આ ભાગીદારી અદાણી વનના વિસ્તરણમાં પણ મદદ કરશે. ઉબેર ફ્લાઇટ બુકિંગ, હોલિડે પેકેજ, એરપોર્ટ સેવાઓ અને કેબ બુકિંગ જેવી ઘણી સેવાઓ પૂરી પાડે છે. અદાણી ગ્રુપ આગામી 10 વર્ષમાં ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનમાં $100 બિલિયનનું રોકાણ કરશે અને 2027 સુધીમાં સૌર ઉત્પાદન ક્ષમતાને 10GW સુધી વધારવાની યોજના ધરાવે છે. ભારતમાં ઉબેર અને ઓલા વચ્ચે સખત સ્પર્ધા છે. ઓલા પણ ઈવી પર સટ્ટો લગાવી રહી છે અને તેનો આઈપીઓ આવી રહ્યો છે.