Ravi Kishan Birthday : બોલિવુડથી કિસ્મત ચમકી, ભોજપુરી અભિનેતા રવિ કિશનની લવ સ્ટોરી જાણો

ભોજપુરી ફિલ્મોના મોટા સુપરસ્ટાર અને હવે બોલિવુડ ફિલ્મમાં પોતાની અલગ ઓળખ બનાવનાર અભિનેતા રવિ કિશન આજે પોતાનો 56મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. આજે આપણે જાણીશું અભિનેતાની પત્ની કોણ છે અને લવ સ્ટોરી કેવી રીતે શરુ થઈ.

| Updated on: Jul 17, 2026 | 12:50 PM
1 / 7
ભોજપુરી ફિલ્મોના મોટા સુપરસ્ટાર રવિ કિશન હવે દેશભરમાં ફેમસ ચેહરો બન્યા છે. તે બોલિવુડની અનેક ફિલ્મોમાં જોવા મળી ચૂક્યો છે.

2 / 7
 ઓટીટી પ્લેટફોર્મ પર શાનદાર કામ કર્યું છે. અભિનેતાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી કામ કર્યું છે. આજે 56મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે.

3 / 7
હાલમાં અભિનેતાએ કહ્યું કે, જ્યારે તેની પત્ની સુઈ જાય છે. તો તે તેના પગ દબાવે છે. પોતાની પત્ની પ્રત્યે અભિનેતાનું આ સમ્માન જોઈ લોકો તેના વખાણ કરી રહ્યા છે. તો ચાલો જાણીએ રવિ કિશનની પત્ની કોણ છે અને લવ સ્ટોરી કેવી રીતે શરુ થઈ હતી.

4 / 7
રિપોર્ટ મુજબ રવિ કિશન અને પ્રીતિ શુક્લા બાળપણના મિત્રો છે. લાંબા સમય સુધી બંને એકબીજાને જાણતા હતા.

5 / 7
 લવ સ્ટોરીની શરુઆત 11માં ધોરણમાં થઈ હતી. 10 ડિસેમ્બર 1993ના રોજ બંને લગ્ન કર્યા હતા. આ લગ્નથી કપલ 4 બાળકોના માતા-પિતા છે. 1 દીકરો અને 3 દીકરીઓ.

6 / 7
રવિ કિશનના વર્કફ્રન્ટની જો વાત કરીએ તો અભિનેતા છેલ્લા કેટલાક સમયથી સારા રોલમાં જોવા મળ્યા છે.

7 / 7
રવિ કિશન પોતાની પર્સનલ લાઈફને વધારે જાહેર કરતો નથી. તે લાઈમલાઈટથી દુર રહેવાનું પસંદ કરે છે. તે પોતાની પત્ની પ્રતિને પોતાની લકી ચાર્મ માને છે. ખુબ સન્માન કરે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.