આ કંપની આપી રહી છે 1:2 બોનસ શેર, સાથે 1:2 સ્ટોક થશે સ્પ્લિટ

|

Jun 25, 2024 | 6:47 PM

BSE પર આર્ટેક સોલોનિક્સ સ્ટોકની વર્તમાન બજાર કિંમત રૂ. 215.93 પ્રતિ શેર છે. આર્ટેક સોલોનિક્સના શેરે છેલ્લા 2-અઠવાડિયામાં 27% વળતર આપ્યું અને છેલ્લા 1 વર્ષમાં 196% વધ્યો છે.

1 / 5
એનર્જી સેક્ટર માટે કામ કરતી સ્મોલ-કેપ કંપની Aartech Solonics Ltd એ આજે 1:2 બોનસ શેર અને 1:2 સ્ટોક સ્પ્લિટ કરવામાં આવશે. કંપની બોનસ શેર અને સ્ટોક સ્પ્લિટ માટે નિયત સમયે રેકોર્ડ ડેટની જાણ કરશે.

2 / 5
 BSE પર આર્ટેક સોલોનિક્સ સ્ટોકની વર્તમાન બજાર કિંમત રૂ. 215.93 પ્રતિ શેર છે. આર્ટેક સોલોનિક્સના શેરે છેલ્લા 2-અઠવાડિયામાં 27% વળતર આપ્યું અને છેલ્લા 1-વર્ષમાં 196% વધ્યો છે. કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન 244.26 કરોડ રૂપિયા છે.

3 / 5
કંપનીની વેબસાઇટ દ્રારા પ્રાપ્ત માહિતી મુજબ કંપની એનર્જી સેક્ટર માટે કામ કરે છે, તે એનર્જી સેક્ટર માટે સોલ્યશંસ પ્રોવાઇડ કરે છે.

4 / 5
બોનસ ઈશ્યુ પછી ઈક્વિટી મૂડી વધે છે, પરંતુ ફેસ વેલ્યુમાં કોઈ ફેરફાર થતો નથી. ફેસ વેલ્યુમાં કોઈ ફેરફાર ન હોવાથી રોકાણકારને ભવિષ્યમાં ઊંચા ડિવિડન્ડના રૂપમાં લાભ મળે છે.

5 / 5
કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 52.68 ટકા છે. 5 ક્વાર્ટરથી આમાં કોઈ ફેરફાર થયો નથી. નાણાકીય બાબતો પર એક નજર- કંપની કહે છે કે નફો અને આવકમાં ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2022-23 ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરની તુલનામાં, નાણાકીય વર્ષ 2023-24 ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં નફો 68.72% ઘટીને રૂ. 0.20 કરોડ થયો છે. એક વર્ષ પહેલા તે રૂ. 0.63 કરોડ હતો. કંપનીની આવક 4.72% ઘટીને રૂ. 10.00 કરોડ થઈ છે. એક વર્ષ પહેલા આવક 10.50 કરોડ રૂપિયા હતી.

Next Photo Gallery