Most Expensive Cow : ગુજરાતમાં ઉછેરવામાં આવેલી ‘ગૌરી’ ગાયે તોડ્યો વિશ્વ રેકોર્ડ, 1 ,2 નહિ પરંતુ 40 કરોડ રૂપિયામાં વેચાઈ
ગુજરાતમાં ઉછેરવામાં આવેલી 'ગૌરી' નામની ગીર ગાય વિશ્વની સૌથી મોંઘી ગાય બની છે, જે ₹40 કરોડમાં વેચાઈ છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે આ વેચાણને સત્તાવાર રીતે માન્યતા આપી છે, જે ભારતના premium Cattle Breeding ઉજાગર કરે છે.
નેલ્લોર જાતિની ગાય વિશ્વમાં સૌથી મોંઘી વેચાય છે,Viatina-19એ 'નેલ્લોર જાતિ'ની ગાય છે. આ જાતિ ભારતના આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં જોવા મળે છે.
5 / 5
આમ તો ગાય દુનિયાનાં મોટા ભાગનાં દેશોમાં જોવા મળે છે. પ્રદેશ અને હવામાન અનુસાર તે અલગ અલગ રંગ, આકાર અને દેખાવમાં જોવા મળે છે. ભારતમાં જાણીતી ગાયોની ઓલાદોની સંખ્યા ત્રીસ છે.