Health: પુરુષોમાં આ 6 રોગો ખૂબ જ સામાન્ય છે, જો તમને કોઈ લક્ષણો દેખાય તો ચેતી જજો

મોટાભાગના પુરુષો તેમના સ્વાસ્થ્યને લઈને વધારે વિચારતા નથી અને છેવટે પાછળથી હેરાન થાય છે. ખાસ વાત તો એ કે, 6 બીમારી એવી છે કે જેને પુરુષો નજરઅંદાજ કરી દે છે. તો ચાલો જાણીએ કે, કઈ 6 બીમારી પર પુરુષો પૂરતું ધ્યાન નથી આપતા.

| Updated on: Jun 09, 2025 | 6:29 PM
4 / 7
ટેસ્ટોસ્ટેરોનનો અભાવ: આ બીમારી પુરુષોમાં થાક, ડિપ્રેશન અને જાતીય સમસ્યાઓનું કારણ બની શકે છે. આમાં જાતીય ઇચ્છાનો અભાવ, સ્નાયુઓની નબળાઇ, મૂડ સ્વિંગનું કારણ જોવા મળે છે. આનું કારણ ઉંમર, ડિપ્રેશન અને ઊંઘનો અભાવ હોઈ શકે છે.

5 / 7
પ્રોસ્ટેટ સમસ્યાઓ: 50 વર્ષની ઉંમર પછી પુરુષોમાં આ સમસ્યા સામાન્ય બની જાય છે. પેશાબ કરવામાં મુશ્કેલી, વારંવાર પેશાબ, પેશાબની નળીઓમાં બળતરા થવા એ આના મુખ્ય કારણો છે. આ મોટેભાગે હોર્મોનલ ફેરફારોને કારણે થાય છે.

6 / 7
ડાયાબિટીસ: ડાયાબિટીસ ધીમે ધીમે શરીરના દરેક ભાગને અસર કરી શકે છે. ડાયાબિટીસના લક્ષણોમાં વારંવાર પેશાબ, વધુ પડતી તરસ, થાક જેવી સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ અનિયમિત ખાવાનું અને મોટાપાનું કારણ હોઈ શકે છે.

7 / 7
હૃદય રોગ: સાયલન્ટ કિલર તરીકે ઓળખાતો હૃદય રોગ પુરુષોમાં સૌથી સામાન્ય છે. હૃદય રોગ છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, થાક, પરસેવો જેવી સમસ્યાઓનું કારણ બને છે. આ રોગ મોટેભાગે ધૂમ્રપાન, મોટાપા અથવા તણાવને કારણે થાય છે.