
નરેન્દ્ર મોદી જ્યારે અયોધ્યા પહોંચ્યા ત્યારે તેમણે 'જય શ્રી રામ'ના નારા વચ્ચે શપથ લીધા કે તેઓ રામ મંદિર બન્યા બાદ જ અહીં પાછા ફરશે. બરાબર એવું જ થયું. રામ મંદિરનો શિલાન્યાસ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. હવે પ્રાણ પ્રતિષ્ઠાનો કરવામાં આવનાર છે. Image Credit- modi archive

મહત્વનું છે કે તે સમયે ભાજપના વરિષ્ઠનેતા લાલકૃષ્ણ અડવાણી સાથે હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કારયાત્રા કાઢી હતી, જે ગુજરાતના સોમનાથથી ઉત્તર પ્રદેશના અયોધ્યા સુધી કાઢવામાં આવી હતી અને તેમાં હજારો લોકો જોડાયા હતા. Image Credit- modi archive