અરે વાહ ! માર્કેટમાં આવ્યું 3 in 1 વાયરલેસ ચાર્જર, ફોન-ઈયરબર્ડસ-સ્માર્ટવોચ એકસાથે થશે ચાર્જ, માત્ર આટલી કિંમત

|

Nov 10, 2024 | 10:12 AM

તમારે તમારા સ્માર્ટફોન અથવા અન્ય ગેજેટ્સને ચાર્જ કરવા માટે વધુ પ્રયત્નો કરવાની જરૂર નથી. માર્કેટમાં 3 ઇન 1 વાયરલેસ ચાર્જરમાં ઘણા બધા વિકલ્પો છે, જે ફોન, સ્માર્ટવોચ અને ઇયરબડને એકસાથે ચાર્જ કરી શકે છે. અમે આવા જ એક વાયરલેસ ચાર્જર વિશે વાત કરી રહ્યા છીએ, ચાલો જાણીએ તેની કિંમત અને ફીચર્સ વિશે.

1 / 6
માર્કેટમાં વાયરલેસ ચાર્જરનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ત્યારે અમે પણ તમારા માટે કોઈપણ કેબલ કે વાયર વગર આ ચાર્જર વડે ફોન ચાર્જ કરી શકાય તેવુ ચાર્જરની માહિતી લઈને આવ્યા છે. આજના યુગમાં ફોન સિવાય આપણે સ્માર્ટ વોચ અને ઈયરબડનો પણ ઘણો ઉપયોગ કરીએ છીએ. જો આ ત્રણેય વસ્તુઓ એકસાથે ચાર્જ થઈ શકે તો તે પણ કોઈપણ કેબલનો ઉપયોગ કર્યા વિના કેવી રીતે ચાલો જાણીએ તેમજ તેની કિંમત શું તે પણ જાણીએ

2 / 6
 GM મોડ્યુલર તમારા માટે GM 3 ઈન 1 વાયરલેસ ચાર્જર લાવે છે, જે તમારા ફોન, સ્માર્ટવોચ અને ઈયરબડ્સને એકસાથે સરળતાથી ચાર્જ કરી શકે છે. આ વાયરલેસ ચાર્જરનું નામ GM G+ 3-in-1 વાયરલેસ ચાર્જર ફોલ્ડિંગ પાવરહાઉસ છે. તેમાં ડિમેબલ વોચ લાઇટ અને પ્રીમિયમ ડિઝાઇન જેવી સુવિધાઓ છે. તમે આ ચાર્જર વડે વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરતા ફોન, સ્માર્ટવોચ અને ઈયરબડ્સ ચાર્જ કરી શકો છો. ચાલો આ વાયરલેસ ચાર્જરની વિશેષતાઓ જોઈએ.

3 / 6
આ ચાર્જર વિશે વાત કરીએ તો, આ વાયરલેસ ચાર્જર તમામ iPhones, AirPods, Apple Watch અને QI સક્ષમ ઇયરબડ્સ અને ફોનને ચાર્જ કરશે. તે હાલ સફેદ રંગમાં અવેલેબલ છો. તેનું ઇનપુટ વોલ્ટેજ 220 વોલ્ટ છે.

4 / 6
GMના વાયરલેસ ચાર્જરનો ઉપયોગ કરીને, તમે કેબલની જાળમાંથી છુટકારો મેળવી શકો છો. તમે તેને સરળતાથી ફોલ્ડ કરીને ગમે ત્યાં લઈ જઈ શકો છો. ખાસ કરીને મુસાફરી કરતી વખતે ગેજેટ્સ ચાર્જ કરવાનું સરળ રહેશે.

5 / 6
સુરક્ષિત ચાર્જિંગ સુનિશ્ચિત કરવા માટે, તે તરત જ એવા ઉપકરણોને શોધી કાઢે છે જે ચાર્જ કરી શકાતા નથી. આ રીતે ચાર્જર અને ઉપકરણ બંને સુરક્ષિત રહે છે. આ સિવાય ઓવરકરન્ટ અને તાપમાન સુરક્ષા સાથે બિલ્ટ-ઇન સેફ્ટી મિકેનિઝમ ગેજેટ્સને પાવર સર્જ અને ઓવરકરન્ટથી સુરક્ષિત કરે છે.

6 / 6
જો કે, તે સેમસંગ વોચ સીરીઝને સપોર્ટ કરશે નહીં. જો તમે આ વાયરલેસ ચાર્જર ખરીદવા માંગો છો, તો એક સારી ઓફર ઉપલબ્ધ છે. તેની મૂળ કિંમત 5,999 રૂપિયા છે, પરંતુ તમે તેને એમેઝોન પરથી માત્ર 3,499 રૂપિયામાં ખરીદી શકો છો.

Next Photo Gallery