ભગવાન બચાવે, જાપાનમાં આવેલા ભૂકંપની દર્દનાક તસવીરો તમને રડાવી દેશે

જાપાનમાં પહેલી તારીખનો ભૂકંપ જેમાં 7.6ની તીવ્રતાના ભૂકંપને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા. જાપાનમાં આવેલા ભૂકંપને કારણે સમગ્ર દુનિયા હચમચી જે છે. ત્યારે હવે આ દર્દનાક ઘટનાની તસવીરો સામે આવી છે.

| Updated on: Jan 03, 2024 | 5:53 PM
1 / 6
વર્ષ 2024ના પહેલા જ દિવસે એટલે કે 1 જાન્યુઆરીએ જાપાનમાં આવેલા 7.6ની તીવ્રતાના ભૂકંપને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. 7.6ની તિવ્રતાના આ શક્તિશાળી ભૂકંપમાં ઘણી જાનમાલનું નુકસાન થયું છે. (Image - PTI)

2 / 6
જાપાનમાં આવેલા આ ભૂકંપે આખી દુનિયાને ડરાવી દીધી છે અને એ પણ બતાવી દીધું છે કે કુદરતને કોઈ કાબૂમાં રાખી શકતું નથી. મહત્વનું છે કે આ ભૂકંપના કારણે અનેક વિસ્તારોમાં આગના બનાવ પણ સામે આવ્યા હતા. (Image - PTI)

3 / 6
આ ભૂકંપમાં ઘાયલ થયેલા લોકોની હોસ્પિટલોમાં સારવાર પણ ચાલુ છે. (Image - PTI)

4 / 6
ભૂકંપના કારણે રસ્તાઓ પર તિરાડો એટલી મોટી છે કે તેમાં ઘણા વાહનો સંપૂર્ણપણે ફસાઈ ગયા છે. (Image - PTI)

5 / 6
બચાવ અને સુરક્ષા કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં ઘણી ઇમારતોમાં ફસાયેલા લોકોને બચાવવા અને તેમને યોગ્ય સારવાર આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. (Image - PTI)

6 / 6
જાપાનમાં આવેલા આ ભૂકંપના કારણે લોકો હજુ પણ ડરી ગયા છે અને આ દર્દને યાદ કરીને રડતા જોવા મળી રહ્યા છે. (Image - PTI)

Follow Us