AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NOTA લોકશાહીનું હથિયાર કે માત્ર ‘None of the Above’? શું તમે NOTA અંગે આ માહિતી જાણો છો ?

2019ની લોકસભાની ચૂંટણીમાં ભલે નેતાઓ પોતાનો તમામ પાવરનો ઉપયોગ કરી લે પરંતુ એક વોટ કદાચ તમામ નેતાઓની મુશ્કેલી વધારી શકે છે અને તે છે ‘NOTA’ એટલે કે ‘નન ઓફ ધ અબવ’ એટલે કે ઉપર માંથી કોઈ જ નહીં. 2014ની લોકસભાની ચૂંટણીમાં 83.41 કરોડ મતદાર હતા, જેમાંથી 55.38 કરોડ એટલે કે 66.4 ટકા લોકોએ મતદાન કર્યું […]

NOTA લોકશાહીનું હથિયાર કે માત્ર 'None of the Above'? શું તમે NOTA અંગે આ માહિતી જાણો છો ?
| Updated on: Mar 25, 2019 | 3:09 AM
Share

2019ની લોકસભાની ચૂંટણીમાં ભલે નેતાઓ પોતાનો તમામ પાવરનો ઉપયોગ કરી લે પરંતુ એક વોટ કદાચ તમામ નેતાઓની મુશ્કેલી વધારી શકે છે અને તે છે ‘NOTA’ એટલે કે ‘નન ઓફ ધ અબવ’ એટલે કે ઉપર માંથી કોઈ જ નહીં. 2014ની લોકસભાની ચૂંટણીમાં 83.41 કરોડ મતદાર હતા, જેમાંથી 55.38 કરોડ એટલે કે 66.4 ટકા લોકોએ મતદાન કર્યું હતું.

જેમાંથી 60 લાખ લોકોએ નોટામાં વોટ કર્યો હતો. એટલે કે કુલ વોટમાંથી 1.1 ટકા લોકોએ NOTA માં મળ્યા હતા. જેમાં સૌથી વધુ વોટ તમિલનાડુના નીલગિરી બેઠક પરથી 46,559 નોટામાં પળ્યા હતા જ્યારે લક્ષદ્વીપ બેઠક પર માત્ર 123 વોટ નોટામાં રહ્યા હતા.

ખાસ વાત એ રહી કે, 2014માં જે 10 બેઠકો પર સૌથી વધુ NOTA માં વોટ થયા તેમાંથી 9 બેઠકો તો આદિવાસી સમાજનો પ્રભાવ વધુ જોવા મળ્યો છે. જેમાં પણ 7 બેઠકો તો એવી હતી જ્યાં 50 ટકાથી વધુ વસ્તી આદિવાસી લોકોની હતી.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ લોકોને મતદાન કરવા માટે કરી અપીલ, #VoteKar અને પોલિંગ બૂથ પર ‘ટોટલ ધમાલ’ કરો

આ ઉપરાંત 543 માંથી 44 બેઠકો તો એવી પણ હતી જ્યાં NOTA ત્રીજા સ્થાન પર રહ્યું છે. તો 77 બેઠકો પર ચોથાં અને 172 બેઠકો પર પાંચમાં સ્થાન પર નોટામાં વોટ પડ્યા છે. જે આગામી લોકસભામાં વધુ પ્રમાણમાં જોવા મળી શકે છે. એટલું જ નહીં રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પણ NOTAનું ચલણ વિશેષ જોવા મળી રહ્યું છે.

શું છે નોટાની અસર

જો કે નોટાનો વિશેષ ફાયદો નથી થઈ રહ્યો. કેમકે નોટાના મતોને રદ્દ ગણવામાં આવે છે. જેનાથી પરિણામ પર કોઈ જ અસર જોવા મળતી નથી. ઉદાહરણ સ્વરૂપ જો કોઇ ચૂંટણીમાં એક ઉમેદવારને 40 અને બીજાને 30 મત મળે અને સૌથી વધુ મત નોટામાં થાય તો તે સ્થિતિમાં નોટા પછી સૌથી વધુ મત મેળવનાર ઉમેદવારને વિજય જાહેર કરવામાં આવે છે. જેના કારણે નોટાના વોટ બિનજરૂરી પુરવાર થાય છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
સોના અને ચાંદીના ભાવમાં પાછો આવ્યો ઉછાળો, જાણો કેટલા છે દામ
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
ડુંગળીના ભાવ તળિયે બેસાડી કોણ કરી રહ્યું છે કરોડોની કમાણી?
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
એક વર્ષના બાળકની શ્વાસનળીમાં ફસાયો LED બલ્બ
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
પ્રાંતિજમાંથી ઝડપાઈ ડિટર્જન્ટ પાવડર- યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
વડોદરાના હત્યાના દોષી વિદ્યાર્થીને કોર્ટે પુખ્ત ગણી ફટકારી આજીવન કેદ
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
ગુજરાત હાઈકોર્ટે કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
'જીવનનો કલંક દૂર થયો, હવે ભગવાન લઈ લે તો સારુ', કહ્યાના કલાકોમા મોત
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
Breaking News : રાજકોટ ભાજપમાં આંતરિક જુથવાદ
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
જામનગરમાં સિક્કા જેટી પાસે દરિયામાં ફસાયો યુવક
g clip-path="url(#clip0_868_265)">