Gujarati NewsOff beat tv9 storiesTwo Line Love Shayari love poetry girlfriend boyfriend shayari couple shayari heart touching shayari
Two Line Love Shayari: પ્રેમ પર કેટલીક જબરદસ્ત શાયરીનો કાવ્યસંગ્રહ વાંચો ગુજરાતીમાં
આ પોસ્ટમાં અમે કેટલીક જબરદસ્ત Two line પ્રેમભરી શાયરી લઈને આવ્યા છીએ, મિત્રો, દરેક વ્યક્તિના જીવનમાં થોડુ રોમાન્સ જરુરી છે બીઝી લાઈફમાંથી થોડો ટાઈમ કાઢી તમારી પ્રેમિકા કે પ્રેમીને આ શાયરી શેર કરો અને તમારા પ્રેમનો ઈઝહાર કરો.
પ્રેમ પર કેટલાક બહેતરીન ગઝલોની શાયરી જે તમને જીવનમાં પ્રેમની રીતભાત પણ શીખવી શકે છે અને જીદાઈનો તકલીફ પણ. ત્યારે આજના આ લેખમાં પ્રેમ પર બે લાઈનની જબરદસ્ત શાયરી લઈને આવ્યા છે. આ પહેલા પણ અમે કેટલીક પ્રેમભરી શાયરીઓનો વિશેષ સંગ્રહ આપની સાથે સેર કર્યો છે. ત્યારે આજના આ લેખમાં કેટલીક મજેદાર પ્રેમભરી શાયરી સુંદર કાવ્યસંગ્રહ છે જેમાં દરેક રંગ, પ્રેમની દરેક લાગણીને વ્યક્ત કરતી કેટલીક શાયરી એકત્રિત કરવામાં આવ્યા છે.
ઉજાલે અપની યાદો કે હમારે સાથ રહને દો
ન જોને કિસ ગલી મેં જિદંગી કી શામ હો જાયે.