કહેવાય છે કે લોકો ઘણીવાર પ્રેમમાં શાયર બની જાય છે, પ્રેમએ દુનિયાનો સૌથી સુંદર અહેસાસ છે. ત્યારે આ અહેસાસમાં જ લોકો પ્રેમના બે ચાર સારા બોલ બોલતા તો શિખી જ જાય. ત્યારે તમે પણ તમારા પાર્ટનરને કે પ્રેમિકાને રોમેન્ટિક અંદાજમાં તમારી ફિલિંગ્સને શેર કરતા ખચકાતા હોય તો શાયરી તમારી લાગણીઓને વ્યક્ત કરવાનો સરળ રસ્તો છે જેના દ્વારા તમે તમે તમારા પાર્ટનર પ્રેમી, કે પછી પ્રેમિકાને આ શાયરી સંભળાવી તેમનુ દિલ જીતી શકો છો તેમજ રોમેન્ટિક મૂળ પણ બનાવી શકો છો.