કહેવાય છે ને કે પ્રેમ માણસને મજબૂત બનાવી દે છે તો પ્રેમમાં મળતી દૂરીથી વ્યક્તિ કમજોર કરી દે છે. આ સમયે અમે કેટલીક ઈમોશનલ શાયરી લઈને આવ્યા છે. જો કે આ અગાઉ અમે પ્રેમ , દોસ્તી અને જિંદગી પર ઘણી શાયરી આપની સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.
emotional heart touching shayari
Follow us on
ઘણીવાર લોકો કોઈને કોઈ સમયે ઈમોશનલ થઈ જતા હોય છે કારણ કે જ્યારે તે કોઈ વ્યક્તિને બિનશરતી પ્રેમ કરે છે અને તે વ્યક્તિ અચાનક જ તેનાથી દૂર થઈ જાય ત્યારે તે અંદરથી એકલો થઈ જાય છે અને તેની યાદમાં ઉદાસ રહેવા લાગે છે. આવી સ્થિતિમાં તે વ્યક્તિ નાની અમથી કોઈ વાત પણ યાદ આવી જાય તો લોકોની સાથે રહીને પણ નાખુશ રહેવા લાગે છે અને અંદરથી રડતો હોય છે.
કહેવાય છે ને કે પ્રેમ માણસને મજબૂત બનાવી દે છે તો પ્રેમમાં મળતી દૂરીથી વ્યક્તિ કમજોર કરી દે છે. આ સમયે અમે કેટલીક ઈમોશનલ શાયરી લઈને આવ્યા છે . જો કે આ અગાઉ અમે પ્રેમ , દોસ્તી અને જિંદગી પર ઘણી શાયરી આપની સાથે શેર કરી છે જે તમે અમારી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો.