Moon Romantic shayari : તુજકો દેખા તો ફિર ઉસકો ના દેખા મૈંને, ચાંદ કહતા રહ ગયા મૈં ચાંદ હૂં, મૈં ચાંદ હૂં , રોમેન્ટિક શાયરીની માણો મજા

ઘણી વખત એવું થતુ હોય કે ઘણું બધુ કહેવું છે પણ કહી શકાતુ નથી જેમાં પણ ખાસ કરીને ક્રશને દિલની વાત કહેવાની આવે ત્યારે શું કહેવુ તે જ સમજાતુ નથી ત્યારે આ સમયે શાયરી તમારા દિલની વાતને સરળતાથી કહેવામાં તમારી મદદ કરી શકે છે.

Moon Romantic shayari : તુજકો દેખા તો ફિર ઉસકો ના દેખા મૈંને, ચાંદ કહતા રહ ગયા મૈં ચાંદ હૂં, મૈં ચાંદ હૂં , રોમેન્ટિક શાયરીની માણો મજા
moon shayari
| Edited By: | Updated on: Apr 06, 2023 | 10:00 PM

ચંદ્રમાં તેની સુંદરતા અને લાવણ્યથી દરેકને આશ્ચર્યચકિત કરવામાં ક્યારેય સફળ રહે છે . અંધકારમાં ચમકતો એ ચાંદ વિશ્વને પ્રકાશ આપે છે. ત્યારે તમારા જીવનને ચંદ્રની જેમ કલ્પના, પ્રેમ અને શક્યતાઓથી ચમકદાર બનાવવા માટે અમે કેટલીક જબરદસ્ત રોમેન્ટિક શાયરી લઈને આવ્યા છે.

જેમાં સુંદર ચંદ્ર કવિતા અને કેટલીક જબરદસ્ત શાયરીનો શ્રેષ્ઠ સંગ્રહ અમે તમારી સાથે શેર કર્યો છે. આ શાયરી વાંચો અને તમારા પ્રેમી, મિત્રો અને કુટુંબીજનો સાથે શેર કરો જે ખરેખર તમારા જીવનનો ચાંદ છે એટલે કે જે જે ખરેખર તમારા જીવનમાં પ્રકાશ લઈને આવે છે.

  1. ઉસકે ચહેરે કી ચમક કે સામને સાદા લગા,
    આસમાં પે ચાંદ પૂરા થા મગર આધા લગા.
  2. ઈદ કા ચાંદ તુમને દેખ લિયા,
    ચાંદ કી ઈદ હો ગઈ હોગી.
  3. હર એક રાત કો મહતાબ દેખને કે લિયે,
    મૈં જાગતા હૂં તેરા ખ્વાબ દેખને કે લિયે.
  4. બેચૈન ઈસ કદર થા કિ સોયા ન રાત ભર,
    પલકોં સે લિખ રહા થા તેરા નામ ચાંદ પર.
  5. વો ચાંદ કહ કે ગયા થા કિ આજ નિકલેગા,
    તો ઈંતજાર મેં બૈઠા હુઆ હૂં શામ સે મૈં.
  6. દેખા હિલાલ-એ-ઈદ તો આયા તેરા ખયાલ
    વો આસમાં કા ચાંદ હૈ ઔર તૂ મેરા ચાંદ હૈ.
  7. ચાંદ મેં તૂ નજર આયા થા મુજે,
    મૈં ને મહતાબ નહીં દેખા થા .
  8. તૂ ચાંદ ઔર મૈં સિતારા હોતા,
    આસમાન મેં એક આશિયાના હમારા હોતા,
    લોગ તુમ્હે દૂર સે દેખતે ,
    નજદીક સે દેખને કા હક બસ હમારા હોતા !
  9. એ કાશ હમારી કિસ્મત મેં એસી ભી કોઈ શામ આ જાયે,
    એક ચાંદ ફલક પર નિકલા હો, ઔર એક છત પર આ જાયે.
  10. તુજકો દેખા તો ફિર ઉસકો ના દેખા મૈંને,
    ચાંદ કહતા રહ ગયા મૈં ચાંદ હૂં મૈં ચાંદ હૂં .

આ પણ વાંચો:  Dil Shayari: દિલ સાથે જોડાયેલ કેટલીક બહેતરીન શાયરી, જે તમારી ક્રશનું દિલ જીતવામાં મદદ કરી શકે છે