રાજ્યમાં શિક્ષક, પોલીસ બાદ હવે પંચાયત વિભાગના કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે,પંચાયતના વિભાગના કર્મીઓએ હવે સોશિયલ મીડિયામાં ઝૂંબેશ શરૂ કરી,440 ગ્રેડ પે અને બઢતી આપવાની માગ

રાજ્યમાં શિક્ષક, પોલીસ બાદ હવે પંચાયત વિભાગના કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે આગળ વધે તેવા એંધાણ છે. પંચાયતના વિભાગના કર્મીઓએ હવે સોશિયલ મીડિયામાં ઝૂંબેશ શરૂ કરી છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટની જેમ 440 ગ્રેડ પે અને બઢતી આપવાની પંચાયત વિભાગના કર્મચારીઓ માંગણી કરી રહ્યાં છે.

http://tv9gujarati.in/rajy-ma-panchaya…de-pay-maate-mag/ ‎
Follow Us:
| Updated on: Jul 21, 2020 | 6:19 AM

રાજ્યમાં શિક્ષક, પોલીસ બાદ હવે પંચાયત વિભાગના કર્મચારીઓ પણ આંદોલનના માર્ગે આગળ વધે તેવા એંધાણ છે. પંચાયતના વિભાગના કર્મીઓએ હવે સોશિયલ મીડિયામાં ઝૂંબેશ શરૂ કરી છે. રેવન્યુ ડિપાર્ટમેન્ટની જેમ 440 ગ્રેડ પે અને બઢતી આપવાની પંચાયત વિભાગના કર્મચારીઓ માંગણી કરી રહ્યાં છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">