VIDEO: હૈદરાબાદમાં લગ્નના 7 વર્ષ બાદ પતિની જાહેરમાં ચપ્પલ અને ઝાડુથી ધોલાઈ, આ કામ કરતા રંગે હાથે પત્નીએ ઝડપ્યો

|

Sep 14, 2019 | 5:32 PM

હૈદરાબાદમાં એક વ્યક્તિને તેનો રંગીન મિજાજ મોંઘો પડ્યો છે. શોખીન પતિને રંગે હાથે પકડીને પત્નીએ જાહેરામાં જ ઝાડૂ અને ચપ્પલોથી ધોલાઈ કરી નાખી. આ ઘટના હૈદરાબાદના અલવાલ સ્થિત સુભાષ નગરની છે. આ પણ વાંચોઃ  ટ્રાફિક વ્હિકલ એક્ટનો નવો નિયમ આગામી 16 સપ્ટેમ્બરથી લાગુ થશે, પોલીસ કર્મીઓને જરૂરી માર્ગદર્શન અપાયું Web Stories View more આજનું રાશિફળ […]

VIDEO: હૈદરાબાદમાં લગ્નના 7 વર્ષ બાદ પતિની જાહેરમાં ચપ્પલ અને ઝાડુથી ધોલાઈ, આ કામ કરતા રંગે હાથે પત્નીએ ઝડપ્યો

Follow us on

હૈદરાબાદમાં એક વ્યક્તિને તેનો રંગીન મિજાજ મોંઘો પડ્યો છે. શોખીન પતિને રંગે હાથે પકડીને પત્નીએ જાહેરામાં જ ઝાડૂ અને ચપ્પલોથી ધોલાઈ કરી નાખી. આ ઘટના હૈદરાબાદના અલવાલ સ્થિત સુભાષ નગરની છે.

આ પણ વાંચોઃ  ટ્રાફિક વ્હિકલ એક્ટનો નવો નિયમ આગામી 16 સપ્ટેમ્બરથી લાગુ થશે, પોલીસ કર્મીઓને જરૂરી માર્ગદર્શન અપાયું

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જ્યાં એક મહિલાએ પોતાના પતિને પ્રેમિકા સાથે આપત્તિજનક સ્થિતિમાં રંગે હાથે પકડી પાડ્યો. અને પછી તો શું ? પત્ની સાથે તેમના પરિવારે પણ રંગીન મિજાજ ધરાવતા પતિની અને તેની પ્રેમિકાની જાહેરમાં ધોલાઈ કરી નાખી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article