
અમેરિકાએ તેમના દેશમાં ગેરકાયદે પ્રવેશનારા પ્રવાસીઓ પર એક્શન લીધી છે. જે પૈકી 104 ભારતીયોને પરત ભારત મોકલવામાં આવ્યા છે. સૈન્યના C-17 વિમાન દ્વારા તમામને પોતાના દેશમાં પરત લાવવામાં આવ્યા છે. USમાં ગેરકાયદેસર પ્રવેશનારાઓને ભારત પરત મોકલ્યા બાદ હવે US પ્રવેશ પર શું થશે અસર ?
તમે આ અંગે ફેસબુકમાં Poll of the Day નાકોમેન્ટ બોક્સમાં જઈને આપનો સ્પષ્ટ અભિપ્રાય આપી શકો છો.