અભિનંદન ભારત પરત ફર્યો, પણ પાકિસ્તાન અવળચંડાઈમાં સહેજ પણ પાછળ ન પડ્યું, બે વખત સમયમાં કર્યો ફેરફાર

|

Mar 01, 2019 | 4:39 PM

છેલ્લાં ઘણાં કલાકોથી જેની રાહ જોવામાં આવતી હતી તે અભિનંદન શુક્રવારે રાત્રે ભારતને સોંપવામાં આવ્યો છે. અભિનંદનને રાત્રે 9.21 મિનિટે ભારતીય ભૂમિ પર પોતાના પગ મુક્યા હતા. આ અંગે ગઈકાલે પાક. વડાપ્રધાન ઇમરાન ખાને જાહેરાત કર્યા બાદ બપોરે 2 કલાકથી તેના ભારત પહોંચવા માટેની મોટી સંખ્યામાં લોકો વાઘા બોર્ડર પર રાહ જોઇ રહ્યા હતા. એક […]

અભિનંદન ભારત પરત ફર્યો, પણ પાકિસ્તાન અવળચંડાઈમાં સહેજ પણ પાછળ ન પડ્યું, બે વખત સમયમાં કર્યો ફેરફાર

Follow us on

છેલ્લાં ઘણાં કલાકોથી જેની રાહ જોવામાં આવતી હતી તે અભિનંદન શુક્રવારે રાત્રે ભારતને સોંપવામાં આવ્યો છે. અભિનંદનને રાત્રે 9.21 મિનિટે ભારતીય ભૂમિ પર પોતાના પગ મુક્યા હતા. આ અંગે ગઈકાલે પાક. વડાપ્રધાન ઇમરાન ખાને જાહેરાત કર્યા બાદ બપોરે 2 કલાકથી તેના ભારત પહોંચવા માટેની મોટી સંખ્યામાં લોકો વાઘા બોર્ડર પર રાહ જોઇ રહ્યા હતા.

એક રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાને બે વખત અભિનંદનને સોંપવાના સમયમાં ફેરફાર કર્યો હતો. એટલું જ નહીં ડોક્યુમેન્ટેશનના નામ પર પણ તેમને વધુ સમય અટકાવી રાખવામાં આવ્યો હતો. પાકિસ્તાનની વધુ એક અવડચંડાઈ તેમાં જોવા મળી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પહેલાં વાઘા બોર્ડર પર થતાં સાંજના કાર્યક્રમને ભારતે સ્થિગિત કરી દીધા હતા પરંતુ પાકિસ્તાને પણ તે ચાલુ રાખી અભિનંદનને મોકલવામાં વિલંબ કર્યો હતો. જેના કારણે ભારતમાં તેમના આગમની પ્રતિક્ષા કરવામાં આવી રહી હતી.

આ પણ વાંચો : પાકિસ્તાનની ઉંઘ ઉડાવનાર અભિનંદને ત્યાં રહીનેે પણ બનાવ્યો World Record, સૌથી ઓછા સમયમાં દુશ્મનની પકડમાંથી છૂટ્યા

પાકિસ્તાન વડાપ્રધાને ગુરૂવારે જ અભિનંદનને ભારતને સોંપવાની વગર શરતે જાહેરાત કરી હતી. જે છેલ્લા 48 કલાકથી પણ વધુ સમય માટે પાકિસ્તાનની પકડમાં હતો.

[yop_poll id=1910]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article