‘જો અભિનંદન પાસે રાફેલ વિમાન હોત તો…તેમને પાકિસ્તાનની સરહદમાં ઘુસવાની જરૂરત જ ન પડત’

|

Mar 01, 2019 | 11:42 AM

એક તરફ કોંગ્રેસ તરફથી ભાજપને રાફેલ મુદ્દે ઘેરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, જો દેશની સેના પાસે હાલમાં રાફેલ વિમાનથી સજ્જ હોત તો વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાન સીમામાં ઘુસવાની જરૂરત જ ન પડી હોત. ઇન્ડિયા ટુડેના કાર્યક્રમમાં સંબિત પાત્રાએ કહ્યું કે, રાફેલ વિમાન સંપૂર્ણ રીત સજ્જ છે તેને ભારતની […]

જો અભિનંદન પાસે રાફેલ વિમાન હોત તો...તેમને પાકિસ્તાનની સરહદમાં ઘુસવાની જરૂરત જ ન પડત

Follow us on

એક તરફ કોંગ્રેસ તરફથી ભાજપને રાફેલ મુદ્દે ઘેરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ત્યારે ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, જો દેશની સેના પાસે હાલમાં રાફેલ વિમાનથી સજ્જ હોત તો વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાન સીમામાં ઘુસવાની જરૂરત જ ન પડી હોત.

ઇન્ડિયા ટુડેના કાર્યક્રમમાં સંબિત પાત્રાએ કહ્યું કે, રાફેલ વિમાન સંપૂર્ણ રીત સજ્જ છે તેને ભારતની સીમા માંથી જ પાકિસ્તાન પર નિશાનો લગાવી શકાય તેવી ક્ષમતા છે. રાફેલના મુદ્દે ફરી એક વખત ભાજપ તરફથી આક્રામક મૂડ શરૂ કરવાની સંબિત પાત્રાએ શરૂઆત કરી છે.

આ પણ વાંચો : પીએમ મોદીએ કહ્યું, 26/11 પછી કોઇ જ પગલાં ભરવામાં ન આવ્યા પરંતુ ઉરી અને પુલવામા હુમલાનો જવાબ આપવામાં આવ્યો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રાફેલ અંગે વાત કરતાં સંબિતે કહ્યું કે, અભિનંદન પાકિસ્તાનની અંદર પ્રવેશી ગયા હતા. જો તેમની પાસે રાફેલ હોત તો તેને 150 કિમી દૂરથી જ નિશાનો લગાવી શક્યા હોત. આ સાથે જ પોતાની સરકારની પ્રશંસા કરતાં કહ્યું કે, પાકિસ્તાન વિરૂધ્ધ પહેલી વખત સુરક્ષાત્મક પગલાં ભરવામાં આવ્યા છે.

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડરની પ્રશંસા કરતાં સંબિત પાત્રાએ કહ્યું કે, એક મિગ-21 વિમાનથી ભારતીય કમાન્ડરે પાકિસ્તાનના એફ-16 વિમાનને તોડી પાડ્યું છે તે જ તેમનો જુસ્સો બતાવે છે. આ વિમાનનો સારો દેખાવ રહ્યો નથી.

[yop_poll id=1902]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:42 am, Fri, 1 March 19

Next Article