ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થઇ, કેદારનાથ ધામમાં સર્વત્ર બરફની ચાદર છવાઇ

|

Nov 16, 2020 | 2:36 PM

ભગવાન ભોળાનાથના ધામ કેદારનાથમાં સર્વત્ર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ. કેદારનાથ ધામની સાથે જ સમગ્ર ગંગા ઘાટીમાં અડધો ફૂટ જેટલી હિમવર્ષા થઈ. નવા વરસે દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો. આ હિમવર્ષામાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડના સીએમ ત્રિવેંદ્ર સિંહ રાવત […]

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થઇ, કેદારનાથ ધામમાં સર્વત્ર બરફની ચાદર છવાઇ

Follow us on

ભગવાન ભોળાનાથના ધામ કેદારનાથમાં સર્વત્ર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ. કેદારનાથ ધામની સાથે જ સમગ્ર ગંગા ઘાટીમાં અડધો ફૂટ જેટલી હિમવર્ષા થઈ. નવા વરસે દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. દેશભરમાંથી આવેલા શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથના દર્શન કરીને ધન્યતાનો અનુભવ કર્યો. આ હિમવર્ષામાં ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડના સીએમ ત્રિવેંદ્ર સિંહ રાવત પણ ફસાઈ ગયા હતા.

 

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 2:29 pm, Mon, 16 November 20

Next Article