VIDEO: અમેરિકાના પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી 24થી 27 ફેબ્રુઆરીની વચ્ચે આવશે ગુજરાત, મોટેરા સ્ટેડિયમમાં ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાશે

|

Feb 07, 2020 | 5:17 AM

અમેરિકાના પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ પહેલીવાર આવશે ગુજરાત. તેના માટે ટ્રમ્પ હાઉસ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. ટ્રમ્પ અને પીએમ મોદી 24થી 27 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતની મુલાકાતે આવશે. અને જે રીતે અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમ યોજાયો હતો તે રીતે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાશે. જેને લઈ રાજ્ય સરકાર જોરશોરથી તૈયારીઓમાં લાગેલી છે. […]

VIDEO: અમેરિકાના પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી 24થી 27 ફેબ્રુઆરીની વચ્ચે આવશે ગુજરાત, મોટેરા સ્ટેડિયમમાં ‘કેમ છો ટ્રમ્પ કાર્યક્રમ યોજાશે

Follow us on

અમેરિકાના પ્રેસિડેન્ટ ડૉનાલ્ડ ટ્રમ્પ પહેલીવાર આવશે ગુજરાત. તેના માટે ટ્રમ્પ હાઉસ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. ટ્રમ્પ અને પીએમ મોદી 24થી 27 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતની મુલાકાતે આવશે. અને જે રીતે અમેરિકામાં હાઉડી મોદી કાર્યક્રમ યોજાયો હતો તે રીતે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમ યોજાશે. જેને લઈ રાજ્ય સરકાર જોરશોરથી તૈયારીઓમાં લાગેલી છે.

આ પણ વાંચો: VIDEO: રાજકોટના જેતપુરમાં સ્કિમના નામે કૌભાંડ આચરનારની ધરપકડ, દીપગૃપના સંચાલકો કરોડોનું કૌભાંડ કરી થયા હતા ફરાર

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

મોટેરા ખાતે નવા બનેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં બન્ને મહાનુભવો હાજર રહેશે અને એક લાખની જનમેદનીને સંબોધન કરશે. મોટેરા સ્ટેડિયમ ઉપરાંત સાબરમતી ખાતેના ગાંધી આશ્રમની પણ બંન્ને મહાનુભવો મુલાકાત લેશે. મોટેરા સ્ટેડિયમનો કાર્યક્રમ દિવસનો નક્કી કરવામાં આવી રહ્યો છે. ઈન્ટરનેશનલ પ્રોટોકોલ મુજબ ટ્રમ્પ માટે હોટલ બૂકિંગની પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article