મોટા સમાચાર: કેન્દ્રીય પ્રધાન શ્રીપદ નાઈકની કારનો અકસ્માત, પત્ની વિજયા નાઈકનું મોત
કેન્દ્રીય પ્રધાન શ્રીપદ નાઈક (Shripad Naik)ની કારનો અકસ્મતા સર્જાયો છે. આ અકસ્માતમાં શ્રીપદ નાઈકના પત્ની વિજયા નાઈકનું મોત થયું છે.
કેન્દ્રીય પ્રધાન શ્રીપદ નાઈક (Shripad Naik)ની કારનો અકસ્મતા સર્જાયો છે. આ અકસ્માતમાં શ્રીપદ નાઈકના પત્ની વિજયા નાઈકનું મોત થયું છે અને શ્રીપદ નાઈક ગંભીર રીતે ઘાયલ થયા છે. કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લામાં આ અકસ્માત થયો છે.
આ પણ વાંચો: સોનુ સૂદની બિલ્ડીંગ પર BMC નહીં ચલાવી શકે હથોડા, 13 જાન્યુઆરી સુધી મુંબઈ HCએ આપી રાહત