રજનીકાંત સ્ટાઈલમાં દરવાજો બંધ કરી ઝઘડાની કરે છે પતાવટ, નિતિન ગડકરીએ શું કહ્યું – જુઓ Video
આંધ્રપરદેશમાં પોલાવરમ ડેમના વિવાદને લઈ 7 હજાર કરોડનો આ ડેમ તૈયાર થયો હતો. જોકે આ બાબતે કેટલાક વિવાદ થયા છે. આ ઝગડાઓમાં નિતિન ગડકરીએ ઝંપ લાવી 17 જેટલા ઝગડાની પતાવટ કરી હોવાની વાત કરી હતી. નિતિન ગડકરી પોતાના સ્વભાવ અનુસાર આ ઝઘડાની પતાવટ કરતાં હતા તેમણે કહ્યું કે હું એક રૂમમાં તમામ મંત્રીઓને ભેગા કરી દરવાજાને લોક કરી સમશ્યાનું સમાધાન નહીં આવે ત્યાં સુધી કોઈ ને જવા નહીં દેતા
નિતિન ગડકરીએ તેમના સમયમાં આંધ્રપ્રદેશમાં પોલાવરમ ડેમ બનાવ્યો હતો. 7 હજાર કરોડનો આ ડેમ તૈયાર થયો હતો. જોકે આ ડેમમાંથી 1300 tmc પાણી ગોદાવરી નદીનું પાણી સમુદ્રમાં જતું હતું. જોકે આ બાદ અનેક આ બાબતોને લઈને ઝઘડાઓ થતાં હતા. લગભગ 27 એવા ઝઘડાઓ હતા રાજયમાં જે 1968 થી ચાલતા હતા. જેને નિતિન ગડકરીએ પતાવટ કરી હતી તેવી વાત તેમણે Tv9 સમક્ષ કહી હતી.
આ પણ વાંચો : દુનિયામાં ફરી વાગ્યો ભારતનો ડંકો, સૌથી લોકપ્રિય વૈશ્વિક નેતામાં PM મોદી પ્રથમ સ્થાને
આ ઝઘડાઓમાં નિતિન ગડકરીએ ઝંપલાવી 17 જેટલા ઝઘડાની પતાવટ કરી હોવાની વાત કરી હતી. નિતિન ગડકરી પોતાના સ્વભાવ અનુસાર આ ઝઘડાની પતાવટ કરતાં હતા તેમણે કહ્યું કે હું એક રૂમમાં તમામ મંત્રીઓને ભેગા કરી દરવાજાને લોક કરી સમશ્યાનું સમાધાન નહીં આવે ત્યાં સુધી કોઈ ને જવા નહીં દેતા. વધુમાં તેમણે કહ્યું કે ભારત પાકિસ્તાન થયા બાદ 3 નદી આપણને મળી અને 3 નદી પાકિસ્તાનને મળી. રાજસ્થાનમાં પણ ઇન્દિરા કેનાલનું કર્યું તો રાજસ્થાનના 8 જીલ્લામાં પાણી મળ્યું. અનેક આવી યોજનાઓ છે જેના ઝઘડા નિતિન ગડકરી એ પતાવ્યા છે.