અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા રિઝવાનની મુંબઇથી ધરપકડ, જુઓ VIDEO

|

Jul 18, 2019 | 8:30 AM

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભત્રીજો રિઝવાનની ધરપકડ કરવામાં આવી છે. મુંબઇ ક્રાઇમ બ્રાંચની એન્ટી એક્સટૉર્શન સેલે રિઝવાનની ધરપકડ કરી છે. રિઝવાન દાઉદના ભાઇ ઇકબાલ કાસકરનો પુત્ર છે. ધરપકડ બાદ પોલીસે રિઝવાનની પૂછપરછ શરૂ કરી છે. દાઉદના ભત્રીજા રિઝવાન કાસકર પર ફિરોતી માગવાનો આરોપ લગાવાયો છે. આ પણ વાંચો: ગોધરા: હારેડાગામ પાસેથી ઝડપાઈ જુદા-જુદા દરની નકલી […]

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા રિઝવાનની મુંબઇથી ધરપકડ, જુઓ VIDEO

Follow us on

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભત્રીજો રિઝવાનની ધરપકડ કરવામાં આવી છે. મુંબઇ ક્રાઇમ બ્રાંચની એન્ટી એક્સટૉર્શન સેલે રિઝવાનની ધરપકડ કરી છે. રિઝવાન દાઉદના ભાઇ ઇકબાલ કાસકરનો પુત્ર છે. ધરપકડ બાદ પોલીસે રિઝવાનની પૂછપરછ શરૂ કરી છે. દાઉદના ભત્રીજા રિઝવાન કાસકર પર ફિરોતી માગવાનો આરોપ લગાવાયો છે.

આ પણ વાંચો: ગોધરા: હારેડાગામ પાસેથી ઝડપાઈ જુદા-જુદા દરની નકલી ચલણી નોટ, 4 લોકોની SOGએ કરી ધરપકડ, જુઓ VIDEO

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article