ભારતીય સેનાના પ્રચંડ પ્રહારમાં આતંકીઓના 4 કેમ્પ જમીનદોસ્ત, જુઓ EXCLUSIVE VIDEO

|

Oct 20, 2019 | 2:40 PM

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતીય સેનાએ કર્યો છે પ્રચંડ પ્રહાર. આતંકીઓના 4 કેમ્પ ઉડાવી 22થી વધુ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. સાથે 5થી વધુ પાકિસ્તાન જવાનોના પણ મોત થયા છે. ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાનમાં હાલ ભયનો માહોલ છે.  આ પણ વાંચોઃ સરહદ પાર POKમાં ભારતીય સેનાની મોટી કાર્યવાહી બાદ સેના અધ્યક્ષની પાકિસ્તાનને ચેતવણી Web Stories […]

ભારતીય સેનાના પ્રચંડ પ્રહારમાં આતંકીઓના 4 કેમ્પ જમીનદોસ્ત, જુઓ EXCLUSIVE VIDEO

Follow us on

પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતીય સેનાએ કર્યો છે પ્રચંડ પ્રહાર. આતંકીઓના 4 કેમ્પ ઉડાવી 22થી વધુ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. સાથે 5થી વધુ પાકિસ્તાન જવાનોના પણ મોત થયા છે. ભારતની આ કાર્યવાહીથી પાકિસ્તાનમાં હાલ ભયનો માહોલ છે.

આ પણ વાંચોઃ સરહદ પાર POKમાં ભારતીય સેનાની મોટી કાર્યવાહી બાદ સેના અધ્યક્ષની પાકિસ્તાનને ચેતવણી

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે POKમાં આતંકી અડ્ડાઓને જમીનદોસ્ત કર્યાના VIDEO પણ સામે આવ્યા છે. જેમાં આતંકીઓના અડ્ડાઓની હાલત ભારતીય સેનાએ ખરાબ કરી દીધી તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article