ચીન સરહદે સ્થિતિ ગંભીર, ચીન સાથે જોડાયેલી આખી LAC ઉપર સૈન્ય તહેનાત, ચીનના છમકલાનો જડબાતોડ જવાબ અપાશેઃસેનાધ્યક્ષ

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઈને સ્થિતિ ગંભીર હોવાનું કબુલતા સેનાધ્યક્ષ એમ એમ નરવાણેએ કહ્યું કે, સીમા વિવાદના તણાવને લઈને સાવચેતીને લઈને સૈન્ય તહેનાત કરી દીધુ છે. ચીન સાથે જોડાયેલી આખી લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ (LAC) ખાતે ભારતીય સૈન્યની કુમક ખડકી દેવાઈ છે. સેનાધ્યક્ષ નરવણેએ લદ્દાખ સરહદ ઉપર મુલાકાત લઈને સૈન્ય તૈયારીઓ નિહારીને અને […]

ચીન સરહદે સ્થિતિ ગંભીર, ચીન સાથે જોડાયેલી આખી LAC ઉપર સૈન્ય તહેનાત, ચીનના છમકલાનો જડબાતોડ જવાબ અપાશેઃસેનાધ્યક્ષ
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 1:48 PM

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઈને સ્થિતિ ગંભીર હોવાનું કબુલતા સેનાધ્યક્ષ એમ એમ નરવાણેએ કહ્યું કે, સીમા વિવાદના તણાવને લઈને સાવચેતીને લઈને સૈન્ય તહેનાત કરી દીધુ છે. ચીન સાથે જોડાયેલી આખી લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ (LAC) ખાતે ભારતીય સૈન્યની કુમક ખડકી દેવાઈ છે. સેનાધ્યક્ષ નરવણેએ લદ્દાખ સરહદ ઉપર મુલાકાત લઈને સૈન્ય તૈયારીઓ નિહારીને અને સૈન્ય અધિકારીઓ પાસેથી સંપૂર્ણ વિગતો જાણ્યા બાદ આ નિવેદન કર્યું છે. The commander admitted that the situation on the Chinese border was serious 1

ચીન સાથે રાજદ્વારી અને સૈન્યસ્તરે વાતચીત ચાલી રહી હોવાનુ જણાવીને એમ એમ નરવાણેએ કહ્યું કે વાતચીતનો દોર આગળ પણ ચાલુ રહેશે. અમને આશા છે કે વાતચીત દ્વારા જ ઉકેલ આવી જશે. અને પહેલા જેવી સ્થિતિ સામાન્ય થઈ જશે. આપણા સૈન્ય જવાનો અને સૈન્ય અધિકારીઓ વિશ્વમાં શ્રેષ્ઠ સૈન્યદળ પૈકીના છે. તેમના ઉપર માત્ર સૈન્યને જ નહી પૂરા દેશને ગર્વ છે. હાલમાં તમામ જવાનોનો જોશ એકદમ ઉચો છે અને કોઈ પણ સ્થિતિને પહોચી વળવા માટે સક્ષમ છે.

પૂર્વ લદ્દાખમાં લાઈન ઓફ એકચ્યુલ કંટ્રોલ ખાતે ગત મે મહિનાથી ચીન સાથે શરૂ થયેલ સીમા વિવાદ પૂરો થવાને બદલે વધી રહ્યો છે. ચીન સતત સરહદ ઉપર ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી રહ્યું છે. જેને ભારતીય સૈન્ય જવાનો સયંમથી નિષ્ફળ બનાવતા આવ્યા છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

The commander admitted that the situation on the Chinese border was serious 2

ભારતના વિદેશ વિભાગના પ્રવકત્તાએ ગઈકાલે કહ્યું હતું કે, ચીન દ્વારા વર્તમાન પરિસ્થિતિમાં એક તરફી સ્થિતિ જાળવી રાખવા માગે છે. પાછલા ચાર મહિનામાં સરહદ ઉપર જે કાઈ થઈ રહ્યું છે તેના માટે ચીન જવાબદાર છે. અમે ચીનને કહીએ છીએ કે, તેઓ સરહદ ઉપર મે મહિનાની પૂર્વ સ્થિતિએ પિપલ્સ લિબરેશન આર્મીના (PLA ) જવાનોને લઈ જાય. અને ભારત દ્વારા શરૂ કરાયેલ શાંતિ માટેની કામગીરીમાં સાથ સહકાર આપે. ચીન સાથે વાતચીત ચાલુ રાખવાની વાત કરતા વિદેશ વિભાગના પ્રવક્તાએ આશા વ્યક્ત કરી હતી કે, ચીન સાથેનો સીમા વિવાદ વાતચીત દ્વારા ઉકેલાઈ જશે.

આ પણ વાંચોઃવડોદરાની ટાયર કંપનીના 5000માંથી 400 કર્મચારીને કોરોનાના લક્ષણો, કર્મચારીઓના કોરોના ટેસ્ટીગ કરવા કર્મચારી મંડળે કરી માંગ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">