મોંઘવારીનો ડામ અને પાણીની અછત, સુપર અલ નિનો નામનો કુદરતી પડકાર ભારતીય અર્થતંત્ર માટે છે મોટી ખતરાની ઘંટી- વાંચો

છેલ્લા કેટલાક વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે મૌસમની પેટર્ન બદલાઈ રહી છે. ક્યાંક અતિશય ગરમી, તો ક્યાંક કમોસમી વરસાદે મુશ્કેલી વધારી છે.થોડા દિવસો પહેલા જ આપણે જોયુ કે અસમમાં ભારે કમોસમી વરસાદ વરસ્યો અને પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ. ગુજરાતના પણ કેટલાય જિલ્લાઓમાં વાતાવપણમાં પલટો જોવા મળ્યો. હાલ મૌસમનો જે મિજાજ બદલાયો છે તેની પાછળ અલ નિનો અસર કારણભૂત હોવાનું હવામાનખાતાના નિષ્ણાતો જણાવી રહ્યા છે.

મોંઘવારીનો ડામ અને પાણીની અછત, સુપર અલ નિનો નામનો કુદરતી પડકાર ભારતીય અર્થતંત્ર માટે છે મોટી ખતરાની ઘંટી- વાંચો
| Updated on: May 15, 2026 | 4:42 PM

હાલ દુનિયા એક ગંભીર કુદરતી પડકારનો સામનો કરવા જઈ રહી છે, જેને વૈજ્ઞાનિકો ‘સુપર અલ નિનો ઈફેક્ટ’ ગણાવી રહ્યા છે. આ માત્ર પર્યાવરણીય ફેરફાર નથી, પરંતુ ભારત જેવા દેશ માટે તે આર્થિક સુનામી સાબિત થઈ શકે છે. આ માત્ર પર્યાવરણીય ફેરફાર નથી. તાજેતરના અહેવાલો મુજબ, 150 વર્ષ પછી ફરી એકવાર એવી પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે જેણે અગાઉ વિશ્વની 4% વસ્તીને અસર કરવાની છે. વધતુ તાપમાન અને અલ નિનોની અસરો ભારતીય અર્થતંત્રના પાયા હચમચાવી શકે છે. કેવી રીતે બને છે અલનિનો? અલ નિનો એક ખતરનાક ભૌગોલિક ઘટના છે. આ દરમિયામ પેસેફિક મહાસાગરમાં અને હિંદ મહાસાગરમાં સમુદ્રના ગરમ પ્રવાહો તેમની દિશા બદલે છે. સામાન્ય દિવસોમાં આ ગરમ પ્રવાહો ઓસ્ટ્રેલિયા અને એશિયા તરફ વહે છે, જે ચોમાસા માટે ફાયદાકારક છે પરંતુ અલ નિનો સક્રિય થાય છે ત્યારે આ ગરમ પ્રવાહો વિપરીત દિશામાં દક્ષિણ અમેરિકા તરફ વહેવા લાગે છે. આ ફેરફારને કારણે ભારત અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદની અછત અને ભીષણ ગરમી સર્જાય છે. આ વર્ષે...

Published On - 9:02 pm, Thu, 23 April 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us