કશ્મીર: મહેબૂબા મુફ્તી, ઓમર અબ્દુલ્લા સહીતના કેટલાક નેતાઓને કરવામાં આવ્યા નજરબંધ

|

Aug 05, 2019 | 4:03 AM

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાને રવિવારે મોડીરાતે નજરબંધ કરવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્યો સહિત ઘણા અન્ય મુખ્ય નેતાઓને પણ તેમના રહેઠાણો ન છોડવા જણાવ્યું છે. મોડી રાત્રે આવેલા આદેશમાં રાજ્યના વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી શ્રીનગરમાં કલમ 144 લાગુ કરી દીધી છે. આ સમયે મબેૂબી મુફ્તી અને ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ […]

કશ્મીર: મહેબૂબા મુફ્તી, ઓમર અબ્દુલ્લા સહીતના કેટલાક નેતાઓને કરવામાં આવ્યા નજરબંધ

Follow us on

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાને રવિવારે મોડીરાતે નજરબંધ કરવામાં આવ્યા છે. પૂર્વ ધારાસભ્યો સહિત ઘણા અન્ય મુખ્ય નેતાઓને પણ તેમના રહેઠાણો ન છોડવા જણાવ્યું છે. મોડી રાત્રે આવેલા આદેશમાં રાજ્યના વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી શ્રીનગરમાં કલમ 144 લાગુ કરી દીધી છે. આ સમયે મબેૂબી મુફ્તી અને ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને પોતાનો પ્રતીભાવ મુક્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ ઉપરાંત, રાજ્યના વહીવટીતંત્રના સત્તાવાર આદેશમાં, એમ કહેવામાં આવ્યું છે કે, શ્રીનગરમાં 5 ગસ્ટની મધ્યરાત્રિથી કલમ 144 હેઠળ તાત્કાલિક અસરથી પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. જે મુજબ જાહેરમાં કોઈ મૂવમેન્ટ ન થાય અને તમામ શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન કોઈપણ પ્રકારની જાહેર સભા અથવા રેલીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

આ પણ વાંચો: આર્ટિકલ 35A શું છે અને તે કેવી રીતે કાશ્મીરને ભારતના અન્ય રાજ્યોથી અલગ કરે છે ?

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:55 am, Mon, 5 August 19

Next Article