રેલવે વિભાગ ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ અંગે લેવા જઈ રહ્યો છે મોટો નિર્ણય, 2 ઓક્ટોબરથી દેશના તમામ રેલવે સ્ટેશન પર થશે લાગુ

|

Aug 22, 2019 | 3:06 PM

પ્લાસ્ટિકનું પ્રદૂષણ એક મોટો પર્યાવરણીય વિષય છે. એકવાર વપરાશ કર્યા બાદ તેનું વિઘટનના પ્રશ્નો પણ યથાવત જ રહેતા હોય છે અને તેના લીધે પ્રદૂષણ વધે છે. રેલવે વિભાગ દ્વારા આ બાબતે એક નિર્ણય લેવામાં આવ્ચો જેના દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરી શકાય. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 02-05-2024 હાર્દિક પંડ્યાના કારણે ટીમનું […]

રેલવે વિભાગ સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગે લેવા જઈ રહ્યો છે મોટો નિર્ણય, 2 ઓક્ટોબરથી દેશના તમામ રેલવે સ્ટેશન પર થશે લાગુ

Follow us on

પ્લાસ્ટિકનું પ્રદૂષણ એક મોટો પર્યાવરણીય વિષય છે. એકવાર વપરાશ કર્યા બાદ તેનું વિઘટનના પ્રશ્નો પણ યથાવત જ રહેતા હોય છે અને તેના લીધે પ્રદૂષણ વધે છે. રેલવે વિભાગ દ્વારા આ બાબતે એક નિર્ણય લેવામાં આવ્ચો જેના દ્વારા પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરી શકાય.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   BIG Breaking: પી. ચિદમ્બરમને રિમાન્ડ કે રાહત? જાણો કોર્ટે શું આપ્યો આદેશ

રેલવે વિભાગે પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે. જે પાણીની બોટલ મુસાફરોને આપવામાં આવશે તેને પણ પાછી લઈ લેવાશે. રેલવે વિભાગ દ્વારા એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. રેલવે વિભાગ આ મહત્વનો નિર્ણય મહાત્મા ગાંધી જયંતિની દિવસથી લેવા માગે છે. જેથી 2 ઑક્ટોબરથી રેલવે વિભાગ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમુક માઈક્રોનના પ્લાસ્ટિકને રેલવે વિભાગ પરિસરમાં મંજૂરી આપશે અને વિભાગ દ્વારા પોતાના કર્મચારીઓને પણ કહી દેવાયું છે કે પ્લાસ્ટિકની અવેજીમાં રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે. રેલવે વિભાગ પ્લાસ્ટિકને લઈને વિવિધ વિકલ્પો કેવી રીતે અજમાવી શકાય તેના પર પણ કામ કરી રહ્યું છે. રેલવે વિભાગ દ્વારા તમામ એકમોને આ બાબતની જાણકારી આપવામાં આવી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article