સરકાર સામે ખેડૂતોનું આંદોલન મક્કમતાથી આગળ વધ્યું, “ચલો દિલ્હી” આંદોલન સાતમાં દિવસમાં પ્રવેશ્યું

|

Dec 02, 2020 | 1:01 PM

સરકાર વિરુદ્ધ ખેડૂતોનું ચાલી રહેલું આંદોલન અટકવાનું નામ નથી લઇ રહ્યું. સરકાર સાથેની વાતચીત પડી ભાંગતા ખેડૂતો ફરીથી ધરણા પર બેસી ગયા છે. ખેડૂતોનું ચલો દિલ્હી આંદોલન સાતમાં દિવસમાં પ્રવેશી ચુક્યું છે. પંજાબ અને હરિયાણા બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે. આ સંદર્ભને લઇ ખેડૂતો મક્કમ રેહતા સરકારની ચિંતામાં વધારો થયો છે. સરહદ પર ગોઠવવામાં […]

સરકાર સામે ખેડૂતોનું આંદોલન મક્કમતાથી આગળ વધ્યું, ચલો દિલ્હી આંદોલન સાતમાં દિવસમાં પ્રવેશ્યું

Follow us on

સરકાર વિરુદ્ધ ખેડૂતોનું ચાલી રહેલું આંદોલન અટકવાનું નામ નથી લઇ રહ્યું. સરકાર સાથેની વાતચીત પડી ભાંગતા ખેડૂતો ફરીથી ધરણા પર બેસી ગયા છે. ખેડૂતોનું ચલો દિલ્હી આંદોલન સાતમાં દિવસમાં પ્રવેશી ચુક્યું છે. પંજાબ અને હરિયાણા બોર્ડરને સીલ કરી દેવામાં આવી છે. આ સંદર્ભને લઇ ખેડૂતો મક્કમ રેહતા સરકારની ચિંતામાં વધારો થયો છે. સરહદ પર ગોઠવવામાં આવેલા બેરીકેડને ખેડૂતોએ ઉખાડી ફેંકી હતી.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article