VIDEO: કર્નૂલ જિલ્લામાં મોહરમની ઉજવણી દરમિયાન છત પડતા 15 જેટલા લોકોને ઈજા

|

Sep 10, 2019 | 9:54 AM

કર્નૂલ જિલ્લામાં મોહરમની ઉજવણી દરમિયાન છત પડવાની મોટી દુર્ઘટના સર્જાઈ છે. આશરે 15 જેટલા લોકો છત નીચે દબાયા છે. તો બીજી તરફ છત પર પણ જે લોકો ઉભા હતા તે પણ પડકાયા હતા. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. આ પણ વાંચોઃ મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાયના વિવાદનો અંત, હવે કોઈ સંત વિવાદીત નિવેદન નહી […]

VIDEO: કર્નૂલ જિલ્લામાં મોહરમની ઉજવણી દરમિયાન છત પડતા 15 જેટલા લોકોને ઈજા

Follow us on

કર્નૂલ જિલ્લામાં મોહરમની ઉજવણી દરમિયાન છત પડવાની મોટી દુર્ઘટના સર્જાઈ છે. આશરે 15 જેટલા લોકો છત નીચે દબાયા છે. તો બીજી તરફ છત પર પણ જે લોકો ઉભા હતા તે પણ પડકાયા હતા. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે.

આ પણ વાંચોઃ મોરારીબાપુ અને સ્વામીનારાયણ સંપ્રદાયના વિવાદનો અંત, હવે કોઈ સંત વિવાદીત નિવેદન નહી કરે, થયું સમાધાન!

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વીડિયો જોઈને કોઈપણનો શ્વાસ રોકાઈ જાય તેવું છે. ઈજાગ્રસ્તોને કર્નૂલ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઈજાગ્રસ્તોમાં 5 લોકોને માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article