જલ્દી જ આવશે 20 રૂપિયાની નવી નોટ, RBIએ કરી જાહેરાત

|

Apr 27, 2019 | 4:28 AM

જલ્દી જ તમને 20 રૂપિયાની નવી નોટ જોવા મળી શકે છે. RBIએ એક સૂચના બાહર પાડી છે. જેમાં તેમને 20 રૂપિયાની નવી નોટ લાવવાની વાત કરી છે. આ સૂચનામાં RBIએ આ નોટના રંગ-રૂપને લઈને તેની ખાસિયતો વિશે જણાવ્યું છે. આ નોટમાં ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે અને નોટની પાછળ દેશનો સાંસ્કૃતિક વારસો દર્શાવતી ઈલોરાની ગુફાઓનો […]

જલ્દી જ આવશે 20 રૂપિયાની નવી નોટ, RBIએ કરી જાહેરાત

Follow us on

જલ્દી જ તમને 20 રૂપિયાની નવી નોટ જોવા મળી શકે છે. RBIએ એક સૂચના બાહર પાડી છે. જેમાં તેમને 20 રૂપિયાની નવી નોટ લાવવાની વાત કરી છે.

આ સૂચનામાં RBIએ આ નોટના રંગ-રૂપને લઈને તેની ખાસિયતો વિશે જણાવ્યું છે. આ નોટમાં ગવર્નર શક્તિકાંત દાસના હસ્તાક્ષર હશે અને નોટની પાછળ દેશનો સાંસ્કૃતિક વારસો દર્શાવતી ઈલોરાની ગુફાઓનો ફોટો હશે.

TV9 Gujarati

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

RBIએ કહ્યું કે આ નવી નોટ બહાર પાડયા પછી પણ જુની નોટ ચાલુ રહેશે. RBI દ્વારા નવી 20 રૂપિયાની નોટમાં આગળના ભાગે મહાત્મા ગાંધીનો ફોટો વચ્ચે હશે. સુરક્ષા પટ્ટી પર ભારત અને RBI લખેલુ હશે. નોટના પાછળના ભાગે સ્વચ્છ ભારતનો લોગો સ્લોગનની સાથે અને ભાષાની પટ્ટી હશે. નોટ 63MM પહોળી અને 129 MM લાંબી હશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article