રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત, 9 થી 12 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરના પૂર્વ ભાગ અને ભારતના દક્ષિણ છેડે હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા

|

Sep 28, 2020 | 10:42 AM

હવે ચોમાસું ધીરે ધીરે વિદાય લેતું જોવા મળશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશના ટોચના ભાગો ઠંડા થતા જશે. આગામી થોડાક જ દિવસોમાં ચોમાસાની પીછેહઠ જમ્મુ-કાશ્મીર, હિમાચલ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી પીછેહઠ કરશે. જો કે ભારતના દક્ષિણ છેડેથી નૈઋત્યના ચોમાસાની હજુ ઘણી વાર છે. હાથીયાની ગર્જના આગલા વર્ષે ચોમાસું સારું આવે તેમ મનાય છે. […]

રાજ્યમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત, 9 થી 12 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરના પૂર્વ ભાગ અને ભારતના દક્ષિણ છેડે હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા

Follow us on

હવે ચોમાસું ધીરે ધીરે વિદાય લેતું જોવા મળશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશના ટોચના ભાગો ઠંડા થતા જશે. આગામી થોડાક જ દિવસોમાં ચોમાસાની પીછેહઠ જમ્મુ-કાશ્મીર, હિમાચલ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી પીછેહઠ કરશે. જો કે ભારતના દક્ષિણ છેડેથી નૈઋત્યના ચોમાસાની હજુ ઘણી વાર છે. હાથીયાની ગર્જના આગલા વર્ષે ચોમાસું સારું આવે તેમ મનાય છે. 30 સપ્ટેમ્બર થી 8 ઓક્ટોબર સુધીમાં હાથીયો નક્ષત્ર રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે વરસશે.. ઉપરાંત 9, 12 અને 17 ઓક્ટોબરે પણ કોઈકોઈ ભાગોમાં વરસાદ થાય. 9 થી 12 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરના પૂર્વ ભાગ અને ભારતના દક્ષિણ છેડે હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા રહે.

 

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article