એક દિવસના વિરામ બાદ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ

|

Oct 03, 2019 | 10:11 AM

ભારે વરસાદના લીધે ખેલૈયાઓના રંગમાં ભંગ પડી રહ્યો છે તો ખેડૂતોના પાકને નુકસાન થયું છે. એક દિવસ વરસાદે વિરામ લેતા ખેલૈયાઓએ ગરબાની મજા માણી હતી.  અમદાવાદમાં ફરીથી વરસાદી ઝાપટાએ દેખાડો દીધો છે.  અમદાવાદના રબારી કોલોની, ઓઢવ અને વસ્ત્રાલ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like […]

એક દિવસના વિરામ બાદ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ

Follow us on

ભારે વરસાદના લીધે ખેલૈયાઓના રંગમાં ભંગ પડી રહ્યો છે તો ખેડૂતોના પાકને નુકસાન થયું છે. એક દિવસ વરસાદે વિરામ લેતા ખેલૈયાઓએ ગરબાની મજા માણી હતી.  અમદાવાદમાં ફરીથી વરસાદી ઝાપટાએ દેખાડો દીધો છે.  અમદાવાદના રબારી કોલોની, ઓઢવ અને વસ્ત્રાલ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો :  VIDEO: રાજ્યમાં સિઝનનો કુલ 140.98 ટકા વરસાદ, જાણો રાજ્યના કેટલા જળાશયો થયા પાણીથી છલોછલ

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article