પૂણેમાં પૂરને કારણે 17ના મોત, 15 હજારથી વધુ લોકોને કરાયા રેસ્ક્યૂ, જુઓ VIDEO

|

Sep 27, 2019 | 6:54 AM

ગુરૂવારની રાત પૂણેવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. વર્ષોથી પૂણેમાં રહેતા લોકોએ જે દ્રશ્યો નથી જોયા તે દ્રશ્યો લોકોએ જોયા. આખી રાત પૂણેને વરસાદે ઘમરોળ્યું અને જ્યારે સવાર પડી ત્યારે જે તસવીરો દેખાઈ તે કોઈ તબાહીથી કમ નહોતી. પૂરને કારણે અત્યાર સુધી 17ના મોત થયા છે તો 15 હજારથી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. પૂણેમાં એનડીઆરફની […]

પૂણેમાં પૂરને કારણે 17ના મોત, 15 હજારથી વધુ લોકોને કરાયા રેસ્ક્યૂ, જુઓ VIDEO

Follow us on

ગુરૂવારની રાત પૂણેવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. વર્ષોથી પૂણેમાં રહેતા લોકોએ જે દ્રશ્યો નથી જોયા તે દ્રશ્યો લોકોએ જોયા. આખી રાત પૂણેને વરસાદે ઘમરોળ્યું અને જ્યારે સવાર પડી ત્યારે જે તસવીરો દેખાઈ તે કોઈ તબાહીથી કમ નહોતી. પૂરને કારણે અત્યાર સુધી 17ના મોત થયા છે તો 15 હજારથી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. પૂણેમાં એનડીઆરફની ટીમ ખડેપગે છે અને લોકોને મદદ કરી રહી છે. હાલ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. વરસાદની આગાહીને પગલે પ્રશાસન પણ સજ્જ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: બહારનો નાસ્તો કે ખોરાક આરોગતા હોય તો ચેતી જજો! વડાપાઉના વડામાંથી નિકળી ઇયળ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article