ભારત-ચીન તણાવ વચ્ચે અચાનક વડાપ્રધાન મોદી પહોંચ્યા લેહ, CDS બિપિન રાવત પણ હાજર

|

Sep 25, 2020 | 7:31 PM

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપ બાદ વડાપ્રધાન મોદી અચાનક લેહ પહોંચી ગયા છે. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ હાજર છે. મળતી જાણકારી મુજબ વડાપ્રધાન મોદી LAC પર થયેલી હિંસામાં ઘાયલ સૈનિકોને મળશે અને સાથે કોર કમાન્ડર અને વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી […]

ભારત-ચીન તણાવ વચ્ચે અચાનક વડાપ્રધાન મોદી પહોંચ્યા લેહ, CDS બિપિન રાવત પણ હાજર

Follow us on

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝડપ બાદ વડાપ્રધાન મોદી અચાનક લેહ પહોંચી ગયા છે. તેમની સાથે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ હાજર છે. મળતી જાણકારી મુજબ વડાપ્રધાન મોદી LAC પર થયેલી હિંસામાં ઘાયલ સૈનિકોને મળશે અને સાથે કોર કમાન્ડર અને વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી શકે છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 5:15 am, Fri, 3 July 20

Next Article