વડાપ્રધાન મોદીએ મંગળવારના રોજ ગાંધીનગરમાં બાળકો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મોદીએ બાળકોને પૂછ્યું કે વંદે માતરમ કોણ કોણ આખું ગાઈ શકે છે? આ વખતે બાળકોએ ભારત માતા કી જયના નારાઓ લગાવ્યા હતા. બાળકો સાથે રમત રમીને તેને હાથની અમુક તરકીબો શીખવાડીને વડાપ્રધાન મોદીએ તેમની સાથે હળવાશની પળો માણી હતી. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]