મહાબલીપુરમના બીચ પર વડાપ્રધાન મોદીનું સ્વચ્છતા અભિયાન, VIDEO કર્યો પોસ્ટ

|

Oct 12, 2019 | 5:00 AM

Prime Minister @narendramodi picked up litter at Mamallapuram beach in a video shared by him on Twitter ahead of his Day 2 informal summit with Chinese President #XiJinping. pic.twitter.com/6DHvMqMm28 — Tv9 Gujarati (@tv9gujarati) October 12, 2019 Web Stories View more પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર ગોરસ […]

મહાબલીપુરમના બીચ પર વડાપ્રધાન મોદીનું સ્વચ્છતા અભિયાન, VIDEO કર્યો પોસ્ટ

Follow us on

 

વડાપ્રધાન મોદીએ શનિવાર સવારે મહાબલીપુરમના દરિયાકિનારા પર સ્વચ્છતા અભિયાન ચલાવ્યું અને લોકોને સાફ-સફાઈ માટે જાગૃત કરવાનો સંદેશો આપ્યો. વડાપ્રધાને કહ્યું કે સ્વચ્છતાથી જ આપણે લોકો સ્વચ્છ અને ફીટ રહીશુ. વડાપ્રધાન હાલમાં તામિલનાડુના મહાબલીપુરમમાં છે. જ્યાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે તેમની બેઠક આયોજીત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વડાપ્રધાન મોદીએ એક ટ્વીટ કરીને જાણકારી આપી અને તેનો એક વીડિયો પોસ્ટ કર્યો. તેમને ટ્વીટમાં લખ્યું કે સવારે મમલ્લાપુરમમાં એક બીચ પર 30 મિનિટ સુધી સફાઈ અભિયાન ચાલ્યું. બીચ પર ઉઠાવેલા કચરાને હોટલ સ્ટાફને સોંપી દેવામાં આવ્યો. તેમને લખ્યું કે આપણે બધા જ લોકોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે સાર્વજનિક સ્થળ સાફ રહે, તેની સાથે જ તેમને લોકોને ફીટ અને સ્વસ્થ રહેવાનો પણ સંદેશ આપ્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article