PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ કરી દીધા ધરણાં, રાજસ્થાનના આ પોલીસ સ્ટેશન બહાર એક કલાક સુધી કર્યા ધરણાં

|

May 15, 2019 | 11:14 AM

PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી મંગળવારે પોલીસ મથકની બહાર ધરણાં પર બેસી ગયાના સમાચાર સામે આવ્યા છે. આ ધરણાં પાછળનું કારણ તેમને આપવામાં આવેલી સુરક્ષાનો મામલો હતો. પ્રહલાદ મોદી રાજસ્થાનમાં પ્રવાસ કરી રહ્યા હતા. ત્યારે તેમની સાથેના સુરક્ષાકર્મીઓ અલગથી વાહન આપવાની બાબતને લઈ તેમણે પોલીસ મથકમાં અરજી કરી હતી. પ્રહલાદ મોદી જયપુર-અજમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર […]

PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ કરી દીધા ધરણાં, રાજસ્થાનના આ પોલીસ સ્ટેશન બહાર એક કલાક સુધી કર્યા ધરણાં

Follow us on

PM મોદીના ભાઈ પ્રહલાદ મોદી મંગળવારે પોલીસ મથકની બહાર ધરણાં પર બેસી ગયાના સમાચાર સામે આવ્યા છે. આ ધરણાં પાછળનું કારણ તેમને આપવામાં આવેલી સુરક્ષાનો મામલો હતો. પ્રહલાદ મોદી રાજસ્થાનમાં પ્રવાસ કરી રહ્યા હતા. ત્યારે તેમની સાથેના સુરક્ષાકર્મીઓ અલગથી વાહન આપવાની બાબતને લઈ તેમણે પોલીસ મથકમાં અરજી કરી હતી. પ્રહલાદ મોદી જયપુર-અજમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બાગરુ પોલીસ સ્ટેશનની સામે બેઠા હતા. બાગુરુ જયપુરથી 30 કિમી દૂર છે.

આ પણ વાંચોઃ PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ કરી દીધા ધરણાં, રાજસ્થાનના આ પોલીસ સ્ટેશન બહાર એક કલાક સુધી કર્યા ધરણાં

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પ્રહલાદ મોદીએ મીડિયાના લોકોને કહ્યું હતું કે, “હું જ્યાં પણ જાઉં ત્યાં સુધી રાજ્ય સરકાર મને એસ્કોર્ટ વાહન પ્રદાન કરે છે. પરંતુ એવું લાગે છે કે જયપુર પોલીસ કમિશનરને વડા પ્રધાન મોદી અથવા મારી સાથે સમસ્યાઓ છે. તેમણે કહ્યું કે પોલીસ કમિશનર માત્ર બે પોલીસ અધિકારીઓને નિયુક્ત કરે છે. પ્રહલાદ મોદીએ કહ્યું કે મારી કારમાં કોઈ જગ્યા હોતી નથી તેમ છતાં તેમની કારમાં પોલીસ કર્મીઓને બેસાડવામાં આવે છે.

TV9 Gujarati

 

જયપુર પોલીસ કમિશનર આનંદ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અમે તેમને બે પીએસઓ આપવા વિશેનો આદેશ આપ્યો હતો. પીએસઓ તેમના વાહનોમાં સુરક્ષા જવાનો સાથે હતા. પરંતુ પ્રહલાદ મોદી તેમના વાહનમાં તેમને લેવા માટે તૈયાર નહોતા. તેમણે એસ્કોર્ટ્સ માટે અલગ પોલીસ વાહનની માંગ કરી હતી. જે તેમને મળવાપાત્ર નથી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:11 am, Wed, 15 May 19

Next Article