દેવામાં ડૂબેલા ખેડૂતનું ડૂંગળીએ બદલી દીધુ નસીબ, રાતોરાત બની ગયો કરોડપતિ

|

Dec 16, 2019 | 4:52 AM

ડૂંગળીના વધતા ભાવે સામાન્ય માણસની કમર તોડી દીધી છે. ઘરમાં રસોઈ જ નહીં પણ ડૂંગળી હોટલમાંથી પણ ગાયબ થઈ રહી છે. જ્યારે એક તરફ લોકોના ખિસ્સા ઢીલા થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ડૂંગળીને લઈ એક વ્યક્તિ રાતો રાત કરોડપતિ થઈ ગયો છે. કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના રહેવાસી મલ્લિકાર્જૂને 15 લાખની લોન લઈ ડૂંગળીની ખેતી કરી. […]

દેવામાં ડૂબેલા ખેડૂતનું ડૂંગળીએ બદલી દીધુ નસીબ, રાતોરાત બની ગયો કરોડપતિ

Follow us on

ડૂંગળીના વધતા ભાવે સામાન્ય માણસની કમર તોડી દીધી છે. ઘરમાં રસોઈ જ નહીં પણ ડૂંગળી હોટલમાંથી પણ ગાયબ થઈ રહી છે. જ્યારે એક તરફ લોકોના ખિસ્સા ઢીલા થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ડૂંગળીને લઈ એક વ્યક્તિ રાતો રાત કરોડપતિ થઈ ગયો છે.

કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના રહેવાસી મલ્લિકાર્જૂને 15 લાખની લોન લઈ ડૂંગળીની ખેતી કરી. તે 2004થી ડૂંગળીનો પાક લઈ રહ્યા છે અને ગયા વર્ષ તેમને 5 લાખ રૂપિયાનો નફો થયો હતો. આ વખતે પણ તેમને 5-10 લાખ રૂપિયાનો નફો થવાની અપેક્ષા હતી પણ તેમને ખબર નહતી કે તેમનું નસીબ બદલાઈ જશે અને તે કરોડપતિ બની જશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ડૂંગળીનો ભાવ ઓછો હતો, જેના કારણે મલ્લિકાર્જૂન ખુબ ચિંતામાં હતા. ત્યારે નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં ડૂંગળીના ભાવ 7 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા. તેના થોડા સમય પછી જ ડૂંગળીના ભાવ 12 હજાર પ્રતિ ક્વિન્ટલ થઈ ગયા. ત્યારે મલ્લિકાર્જૂને 240 ટન ડૂંગળી (લગભગ 20 ટ્રક)નો પાક ઉગાડ્યો, જેમાંથી તેમને ખુબ નફો થયો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મલ્લિકાર્જૂન ખેતીના ક્ષેત્રમાં એક સેલિબ્રેટી બની ગયા છે. તમામ ખેડૂતો તેમને પોતાના આદર્શ માનવા લાગ્યા છે. મલ્લિકાર્જૂને કહ્યું કે મેં મારૂ દેવું ચૂકવી દીધું છે. હવે હું એક ઘર બનાવવાની યોજના બનાવી રહ્યું છું. તેની સાથે જ ખેતીના વિસ્તાર માટે વધુ જમીન ખરીદવાની ઈચ્છા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article