Twitter યુઝર્સે PMને લખ્યું- તમારી આ તસ્વીર પર મીમ્સ બનશે, મળ્યો આ જવાબ

|

Dec 26, 2019 | 7:51 AM

સોશિયલ મીડિયા પર કોઈ નેતા કે અભિનેતાના મીમ્સ બનાવવા સામાન્ય વાત છે. મોટી હસ્તીઓ જેવું કંઈક કહે છે ટ્વીટર પર લોકો તેમના મીમ્સ બનાવી ટ્રોલ કરે છે. ઘણી વખત યુઝર્સ વડાપ્રધાન મોદીનું પણ મીમ્સ બનાવી દે છે પણ આવું થયા પછી પણ વડાપ્રધાન કોઈને જવાબ આપતા નથી. Web Stories View more આજનું રાશિફળ તારીખ : […]

Twitter યુઝર્સે PMને લખ્યું- તમારી આ તસ્વીર પર મીમ્સ બનશે, મળ્યો આ જવાબ

Follow us on

સોશિયલ મીડિયા પર કોઈ નેતા કે અભિનેતાના મીમ્સ બનાવવા સામાન્ય વાત છે. મોટી હસ્તીઓ જેવું કંઈક કહે છે ટ્વીટર પર લોકો તેમના મીમ્સ બનાવી ટ્રોલ કરે છે. ઘણી વખત યુઝર્સ વડાપ્રધાન મોદીનું પણ મીમ્સ બનાવી દે છે પણ આવું થયા પછી પણ વડાપ્રધાન કોઈને જવાબ આપતા નથી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જ્યારે આજે એક યુઝર્સે વડાપ્રધાન મોદીને લખ્યું કે તમારી તસ્વીરનું મીમ્સ બનાવવામાં આવશે. તેની પર વડાપ્રધાન મોદીએ રસપ્રદ જવાબ આપતાં કહ્યું કે જો તે મીમ્સ બનાવવા ઈચ્છે તો તેમનું સ્વાગત છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

શું છે સમગ્ર મામલો

ગુરૂવારે દેશભરમાં લોકો સૂર્યગ્રહણ જોઈ રહ્યા હતા. તે દરમિયાન વડાપ્રધાને પણ સૂર્યગ્રહણને નિહાળ્યું અને સોશિયલ મીડિયા પર તસ્વીરો શેયર કરી. તેમાંથી એક તસ્વીર પર એક યૂઝર્સે લખ્યું કે તમારી તસ્વીર પર મીમ્મ બનશે તો જવાબમાં વડાપ્રધાને કહ્યું કે તમારૂ સ્વાગત છે એન્જોય કરો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

યુઝર્સ વડાપ્રધાનના આ જવાબને ખુબ શેયર કરી રહ્યા છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ 4 તસ્વીર શેયર કરી. જેમાં તે ઘણા નિષ્ણાંતો સાથે વાત કરતાં નજરે આવી રહ્યા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article