નવા વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો માર, LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો

|

Jan 01, 2020 | 9:46 AM

નવા વર્ષના પ્રથમ દિવસે જ સામાન્ય લોકો પર મોંઘવારીની માર પડી છે. રસોઈ ગેસ સિલેન્ડર (LPG)ના ભાવમાં 19 રૂપિયામાં વધારો થયો છે. દિલ્હી, મુંબઈ, કોલકત્તા અને ચેન્નાઈ સહિત દેશભરમાં બુધવારે સબસિડી વગરના 14 કિલો અને 19 કિલોના LPG સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. આ ભાવ વધારો તાત્કાલિક લાગૂ કરવામાં આવ્યો છે.   Web Stories View […]

નવા વર્ષના પ્રથમ દિવસે જ મોંઘવારીનો માર, LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો

Follow us on

નવા વર્ષના પ્રથમ દિવસે જ સામાન્ય લોકો પર મોંઘવારીની માર પડી છે. રસોઈ ગેસ સિલેન્ડર (LPG)ના ભાવમાં 19 રૂપિયામાં વધારો થયો છે. દિલ્હી, મુંબઈ, કોલકત્તા અને ચેન્નાઈ સહિત દેશભરમાં બુધવારે સબસિડી વગરના 14 કિલો અને 19 કિલોના LPG સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. આ ભાવ વધારો તાત્કાલિક લાગૂ કરવામાં આવ્યો છે.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રસોઈ ગેસ સિલિન્ડરના બજાર ભાવમાં સતત પાંચમાં મહીનામાં વધારો થયો છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં 611.50 રૂપિયાના ઘરેલૂ ગેસ સિલિન્ડરના બુધવારથી 749 રૂપિયા થઈ ગયા છે. આ દરમિયાન સિલિન્ડરના બજાર ભાવમાં 137 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે કોર્મશિયલ સિલિન્ડરના ઉપયોગ કરનારા કારોબારીઓને પ્રતિ સિલિન્ડર 230 રૂપિયા વધારે ચૂકવવા પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રાજધાની દિલ્હીમાં સબસિડી વગરના 14 કિલોના LPG સિલિન્ડરના ભાવમાં 19 રૂપિયા વધીને 714 રૂપિયા થઈ ગયા છે. ત્યારે કોલકત્તામાં 21.50 રૂપિયા ભાવ વધીને 747 રૂપિયા કરી દેવામાં આવ્યા છે. મુંબઈમાં LPG સિલિન્ડરનો ભાવ 19.50 રૂપિયા વધીને 684.50 રૂપિયા થયો છે. ચેન્નાઈમાં 20 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધીને 714 રૂપિયા થઈ ગયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે સબસિડી વગરના 19 કિલોના કોર્મશિયલ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 29.50 રૂપિયા વધીને 1,241 રૂપિયા થઈ ગઈ છે. કોલકત્તામાં 33 રૂપિયા વધીને 1308.50 રૂપિયાએ પહોંચી છે. મુંબઈમાં 29.50 રૂપિયા વધી 1,190 રૂપિયા અને ચેન્નાઈમાં 30 રૂપિયા વધીને 1,363 રૂપિયા થઈ ગયા છે. ત્યારે 5 કિલોના નાના સિલિન્ડર પર 7 રૂપિયાનો વધારો થયો છે. હવે તેના માટે 276 રૂપિયા ચૂકવવા પડશે. આ વખતે ગ્રાહકોને એકાઉન્ટમાં 238.10 રૂપિયાની સબસિડી આવશે.

આ પણ વાંચો: ધોનીની રાહ પર ચાલીને ટીમના સાથી ખેલાડીએ જોઈન કરી આર્મી, બન્યા મેજર

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article