VIDEO: રેલવેની તમામ ટ્રેન તેમજ વિમાની સેવાઓ પણ 3મે સુધી બંધ

|

Apr 14, 2020 | 8:46 AM

ભારતમાં લૉકડાઉન પાર્ટ 2 દરમિયાન વધુ સાવધાની અને કડકાઈ રાખવામાં આવશે. દેશભરમાં તમામ પરિવહન સેવાઓ બંધ રહેશે. દેશમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કોઈ પણ ફ્લાઈટ ઉડશે નહીં. DGCA દ્વારા 3મે સુધી વિમાની સેવા બંધ રહેવાની ટ્વિટ કરીને જાણકારી અપાઈ. તો રેલવેએ પણ તમામ પેસેન્જર ટ્રેન 3મે સુધી બંધ રાખવાનું જાહેર કર્યું. દેશના મોટા શહેરોમાં મેટ્રો સેવા […]

VIDEO: રેલવેની તમામ ટ્રેન તેમજ વિમાની સેવાઓ પણ 3મે સુધી બંધ

Follow us on

ભારતમાં લૉકડાઉન પાર્ટ 2 દરમિયાન વધુ સાવધાની અને કડકાઈ રાખવામાં આવશે. દેશભરમાં તમામ પરિવહન સેવાઓ બંધ રહેશે. દેશમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કોઈ પણ ફ્લાઈટ ઉડશે નહીં. DGCA દ્વારા 3મે સુધી વિમાની સેવા બંધ રહેવાની ટ્વિટ કરીને જાણકારી અપાઈ. તો રેલવેએ પણ તમામ પેસેન્જર ટ્રેન 3મે સુધી બંધ રાખવાનું જાહેર કર્યું. દેશના મોટા શહેરોમાં મેટ્રો સેવા પણ બંધ જ રહેશે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાના વધુ 45 કેસ નોંધાયા, અમદાવાદમાં નવા 31 કેસ

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article