VIDEO: દિલ્હીના મેડેલ ટાઉન મેટ્રો સ્ટેશન પર યુવતીએ ટ્રેન નીચે કૂદીને કરી આત્મહત્યા, ઘટના સીસીટીવીમાં કેદ

|

Sep 09, 2019 | 12:16 PM

દિલ્હીમાં મોડેલ ટાઉન મેટ્રો સ્ટેશન પર યુવતીએ ટ્રેન નીચે કુદીને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે પહેલા યુવતી મેટ્રો ટ્રેનની રાહ જૂએ છે. ટ્રેન નજીક આવતા યુવતી ટ્રેન નીચે ઝંપલાવે છે. અને ઘટનાસ્થળે જ કચડાઈ જાય છે. આ પણ વાંચોઃ ISROથી સંપર્ક વિહોણા બનેલા વિક્રમ […]

VIDEO: દિલ્હીના મેડેલ ટાઉન મેટ્રો સ્ટેશન પર યુવતીએ ટ્રેન નીચે કૂદીને કરી આત્મહત્યા, ઘટના સીસીટીવીમાં કેદ

Follow us on

દિલ્હીમાં મોડેલ ટાઉન મેટ્રો સ્ટેશન પર યુવતીએ ટ્રેન નીચે કુદીને આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યાની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે પહેલા યુવતી મેટ્રો ટ્રેનની રાહ જૂએ છે. ટ્રેન નજીક આવતા યુવતી ટ્રેન નીચે ઝંપલાવે છે. અને ઘટનાસ્થળે જ કચડાઈ જાય છે.

આ પણ વાંચોઃ ISROથી સંપર્ક વિહોણા બનેલા વિક્રમ લેન્ડરનું લોકેશન ટ્રેસ કરી લેવાયું, ઓર્બિટરે આ જગ્યાએથી મોકલ્યા PHOTO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આપઘાતના બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં સ્થળ પરથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં મોત માટે અન્ય કોઈ જવાબદાર ન હોવાનું લખ્યું છે. યુવતીની ઓળખ મીનાક્ષી ગર્ગ હોવાનું સામે આવ્યું હતું. આ યુવતી દિલ્હીના પહારગંજ વિસ્તારમાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article