આજે મોદી સરકારનો શપથ ગ્રહણ સમારોહ, VIP મહેમાનો માટે આ ખાસ વ્યવસ્થા

|

May 30, 2019 | 2:05 AM

નરેન્દ્ર મોદી આજે બીજીવાર વડાપ્રધાન પદ માટે શપથ લેશે, તેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદીની આજની દિનચર્યા ખુબ વ્યસ્ત રહેવાની છે. સવારે નરેન્દ્ર મોદી સૌથી પહેલા રાજઘાટ આવ્યા હતા. ત્યાં તેમને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ ભાજપના બધા જ સાંસદો વાજપેયી મેમોરિયલ જશે. જ્યાં ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને […]

આજે મોદી સરકારનો શપથ ગ્રહણ સમારોહ, VIP મહેમાનો માટે આ ખાસ વ્યવસ્થા

Follow us on

નરેન્દ્ર મોદી આજે બીજીવાર વડાપ્રધાન પદ માટે શપથ લેશે, તેને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદીની આજની દિનચર્યા ખુબ વ્યસ્ત રહેવાની છે. સવારે નરેન્દ્ર મોદી સૌથી પહેલા રાજઘાટ આવ્યા હતા. ત્યાં તેમને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

ત્યારબાદ ભાજપના બધા જ સાંસદો વાજપેયી મેમોરિયલ જશે. જ્યાં ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપશે. દિલ્હીમાં આજે VIP મહેમાનોને ધ્યાનમાં રાખીને સુરક્ષાને કડક કરવામાં આવી રહ્યાં છે. મળતી માહિતી મુજબ વિદેશી મહેમાનો, મુખ્યમંત્રીઓ, રાજ્યપાલો અને અન્ય મુખ્ય મહેમાનોને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ અને સુરક્ષા દળોના 10 હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

TV9 Gujarati

 

આ પણ વાંચો: એવું તો શું થયું કે અમદાવાદ મેટ્રો અધવચ્ચે પુલ પર અટકી ગયી અને 300 લોકોને ઉતારવા પડ્યા, જુઓ વીડિયો

નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણનો કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં હશે. વડાપ્રધાન અને તેમના મંત્રીમંડળના શપથ ગ્રહણ કાર્યક્રમ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મહેમાનોને ભોજન કરાવશે. આ કાર્યક્રમમાં લગભગ 6 હજાર લોકો સામેલ થવાની સંભાવના છે. શપથ ગ્રહણ સમારોહ માટે ફિલ્મ, રમત અને ઉદ્યોગ જગતની ઘણી જાણીતી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article